________________
ભક્તામર અત્રતત્રાનાય.
૭
કાવ્ય ૨૬ગદ્ધિ–કૐ હ્રીં નમો વિતવાળા
मन्त्र-ॐ नमो भगवति ॐ ह्रीं श्रीं क्लीं हूँ ह्रः पुरुष स्त्रीजनजन्म जीवआत्ति पीडानिवारणं कुरू कुरू स्वाहा।
યંત્ર–સ્વસ્તિકાકારે યંત્ર કરીને, પૂર્વ દિશાએ સમ ધંકાર લખીને, ઉત્તર દિશાએ સાત કાર લખવા, દક્ષિણ દિશાએ સાત શ્રીંકાર લખવા અને પશ્ચિમ દિશાએ સાત મંકાર લખવા, પછી સ્વસ્તિકને ફરતે વલય દઈને, તેના ઉપર ઋદ્ધિ અને માત્ર વીંટો. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૩
વિધિ–પ્રથમ શુભદિને ચંદ્રમા બલવાન હોય તે જોઈને, પૂજા સામગ્રી ભેગી કરીને અર્ધરાત્રિએ, અપરાન્તકાલ સમયે, પવિત્ર થઈને, રક્ત વસ્ત્ર પહેરીને, જમીન પર નહિ પડેલું એવું ગાયનું છાણ લઈને, તેમાં કંકુ મેલવીને, પવિત્ર જલથી ઉત્તર દિશાએ ગહુલિકા દઈને, ભૂમિ પવિત્ર કરી, તેના ઉપર સિંહાસન સ્થાપીને, તે સિંહાસન પર સોનાની બનાવેલી ચકેશ્વરીદેવીની મૂર્તિની સ્થાપના કરીને, પંચામૃતથી મૂર્તિનું પ્રક્ષાલન કરી, અષ્ટગંધથી પૂજન કરી, તામ્રપત્ર પર અષ્ટગંધથી આ યંત્ર લખીને પૂજીને સ્થાપન કરો, રાતાં ફૂલથી પૂજા કરવી, ફલ નૈવેદ્ય, દીપ, ધૂપાદિક આરતિ સુધી સર્વે વિધિ કરવી. સન્મુખ રહીને રાતી જપમાલાથી આ કાવ્ય, ત્રાદ્ધિ અને મન્ચનો ૧૨૦૦૦ જાપ કરતાં મન્ચ સિદ્ધ થવાથી પ્રાણુત કષ્ટ ઉપસ્થિત થયું હોય તે પણ દૂર થઈ જાય છે.
તંત્ર:–પુષ્યાકે કાંગસી પંચાંગ સ્ત્રીનાં નેત્રમાં આંજવાથી પ્રસુતિ વેળાએ પીડા થતી નથી, વળી નાભિમાં પણ લેપ કરે.
| ઇતિ પવિંશતિ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ, શ્રી હરિભદ્રસારિકૃત છવીશમા યંત્રની વિધિ
આ યંત્ર અષ્ટગંધથી પુષ્યાકે અથવા દીપાલિકાના દિવસે ભાજપત્ર પર લખી, સેનાના અથવા તાંબાના માદળીઆમાં નાખી, પંચામૃતે પ્રક્ષાલન કરી, સ્ત્રીની કમ્મરે બાંધવાથી પુરે માસે પીડા વિના ગર્ભને પ્રસવે છે. વળી આ યંત્ર અષ્ટગધથી કાંસાની થાળીમાં લખી પ્રસુતિ સમયે પંચામૃતથી પખાલી, સ્ત્રીને પાવાથી, તુરત જ છુટકબારે થાય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૨૪
૧ રત, ન તથા માં “ૐ નમો é શ્રી વછી શું વઝનશાન્તિવ્યવહાર કુહ લુહ સ્વાા પાઠ છે. ૨ માં વિધિ મા પ્રમાણે છે.-“દ્ધિ, મત્ર વડે ૧૦૮વાર તેલ મંત્રીને માથે લગાડવાથી તથા યંત્ર પાસે રાખવાથી આધાશીશી વગેરે માથાના સર્વ રોગ નાશ પામે છે.”