________________
ભક્તામરમતત્રાનાય.
કાવ્ય ૨૪ –
ગાદ્ધિ–૩૪ હી જ જો ફ્રુિતા” નમો વિિિવશાળ | કથાવર જંગમ વા कृत्रिमं सकलविषं यद्भक्ते अप्रणमिताय ये दृष्टिविषान् मुनीन्ते
મત્ર:–૭% નો માવને મીમિત સર્વ સદતં જ ગુજ ચાદ્દા | [*] हाँ ह्रीं हूँ ह्रीं ह्रः असिआउसा जो जो स्वाहा।।
યા–પાંચ કોઠાને ચતુરસ કરી, તેની મધ્યમાં 8 જી હૈ નમઃ લખી, તેના ઉપર વલય દઈને, ત્રાદ્ધિ લખીને, તેના ઉપર વલય દઈને, મન્ન વીંટીને, તેના ઉપર વલય દઈને યંત્ર પુરે કરે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૧૯
વિધિ-આ કાવ્ય, ઋદ્ધિ તથા મત્રનું સ્મરણ કરી, યંત્ર મસ્તકે ધારણ કરવાથી આધાશીશી, સૂર્યવાત તથા માથાના વેગ વગેરે મસ્તકના સર્વ રોગ દૂર થાય. વળી પહેલાં વિધિ પૂર્વક આ મત્રની સાધના કરીને, પવિત્ર થઈ રાતાં વસ્ત્ર પહેરીને, પાણીને ભરેલે ઘડો સ્થાપન કરીને, સિંહાસન ઉપર સૂર્યની મૂર્તિ સ્થાપન કરવી. વળી ગૌતમસ્વામીની મૂર્તિ સ્થાપન કરીને, બંને મૂતિઓ અષ્ટગંધથી પૂજીને, તામ્રપત્ર પર અષ્ટગંધથી યંત્ર લખીને, પૂજા કરી, આગળ સ્થાપન કરીને, રાતાં પુષ્પથી પૂજીને, આરતિ સુધી આગળ કહી ગયા છીએ તે પ્રમાણે વિધિ સર્વ કરીને, રક્ત જપમાલાથી ૧૦૦૮ જાપ કરી, પંચામૃતથી યંત્ર પખાલી સાત દિવસ સુધી નિરંતર પીવડાવવાથી મસ્તકના સર્વ રોગ મટે છે.
તત્ર–પુષ્યાને ચેગ આવે તે ધન્વતરિ પંચાંગ, લક્ષ્મણુ પંચાંગ, શિવલિંગી પંચાંગ, એ ત્રણેનું ચૂર્ણ કરી સુંઘવા આપવાથી આધાશીશી તથા સૂર્યવાતને નાશ થાય છે.
ઈતિ ચતુર્વિશતિ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ શ્રીહરિભદ્રસૂરિકૃત એવીમા યંત્રની વિધિ–
આ યંત્ર ભોજપત્ર પર મૂલાકે અથવા પુષ્યાકે અષ્ટગંધથી લખી, સોનાના માદળીઆમાં નાખી પંચામૃતથી પખાલી, રાતાં પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્યથી પૂજીને, જેને આધાશીશીનું દર્દ હેય તે પુરૂષે સાત દિવસ સુધી આયંબીલ અથવા એકાસણું કરવું અને સૂર્યને અડધો ઉદય થયેલ હોય તે સમયે મસ્તકે ઉપરોક્ત માદળીયું બાંધવું અને સૂર્યાસ્ત સમયે જે વખતે અડધું બિંબ સૂર્યનું દેખાતું હોય તે સમયે આ કાવ્ય, ત્રાદ્ધિ અને મન્નથી મસ્તક મંત્રવાથી માથાના તમામ રોગો નિશ્ચયે કરીને નાશ પામે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૨૦
૧ રસ, ન તથા માં “નમો અરિહંતાળ પાઠ નથી. ૨ જ તથા દમાં ' મન્ચાક્ષર નથી. ૩ માં બ્રા * પાઠ છે.