________________
મહામાભાવિક નવા સ્મરણ
કાળ
કાવ્ય ૨૩ત્રદિધ–૩૪ બ ળ આરવિલા मन्त्र-ॐ नमो भगवति जयवति मम समीहितार्थ मोक्षसौख्यं कुरू कुरू स्याहा ।
ય––ચતુષ્કોણ બાર ખાના કરી, ખાનામાં ૩ ફ્રી શ્રી રિક્રિાઇ આ નમઃ લખીને, તેના ઉપર ગોળ વલય દઈને, ત્રાદ્ધિ, મન્ચ વીંટીને, વળી વલય દઈને, બત્રીશ જે કાર તેના ઉપર વીંટીને યંત્ર પૂરો કરવો. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૧૭
વિધિ-આ કાવ્ય, અદ્ધિ તથા મન્ટનું સમરણ કરીને, યંત્ર મસ્તકને વિષે ધારણ કરવાથી આત્મરક્ષા થાય છે. વળી ચંદ્ર બલવાન હોય અને શુભગ હોય તે દિવસે વિધિપૂર્વક પવિત્ર થઈને ઉત્તર દિશાએ સિંહાસન પર શ્રી ચકેશ્વરી દેવીની મતિ સ્થાપન કરી, દીપ, ધૂપ, પુષ્પ, નૈવેદ્ય, શ્રીફલ તથા સ્વાદિષ્ટ અને પરિપક્વ ફલે વગેરે સામગ્રી એકઠી કરીને તે મૂર્તિની સન્મુખ ધરાવીને, સફેદ વસ્ત્ર પહેરીને સફેદ આસન પર બેસીને, પંચામૃતથી શ્રી ચકેશ્વરી દેવીની મૂર્તિનું પ્રક્ષાલન કરી, અષ્ટગંધથી પૂજન કરી, પછી રૂપાનાં પતરાં ઉપર અથવા આંબાની પાટી પર અષ્ટગંધથી યંત્ર લખી; પૂજન કરી, આરતિ કરી, સફેદ જપમાલાથી બાર હજાર જાપ કરવાથી મન્ચ સિદ્ધ થાય છે. કાર્ય પડે ત્રણ વાર મન્નનું સ્મરણ કરવાથી રક્ષા થાય છે.' - તંત્ર–પુષ્યાને ચેગ આવેથી રોહિણીકા પંચાંગ, ચકાંગ પંચાંગ લાવીને ગુટિકા કરીને, ત્રિધાતુના માદળીઆમાં નાખી, ભૂજાએ બાંધવાથી જીવન પર્યંત શરીરની રક્ષા થાય છે.
ઇતિ વિશતિ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ શ્રી હરિભદ્રસૂરિ કૃત ત્રેવીસમા યંત્રની વિધિ
આ યંત્ર શુભ દ્રવ્યથી ભેજપત્ર પર શુભાગે લખી, ત્રિધાતુના માદળીઆમાં નાખી પંચામૃતથી પખાલી ધૂપ તથા પુષ્પથી પૂજા કરી મસ્તકે ધારણ કરવાથી આત્મરક્ષા જીવનપર્યત થાય છે. વળી ચંદ્ર, સૂર્યના ગ્રહણ વખતે જમીનમાં દાટીને, પછી પંચામૃતથી પ્રક્ષાલન કરી ધારણ કરે તે પણ શરીરની જીવનપર્યત રક્ષા થાય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૧૮
૧ માં વિધિ આ પ્રમાણે છે-“પહેલાં મન્ટને ૧૦૮ વાર જપીને પોતાના શરીરની રક્ષા કરવી, પછી જેને પ્રેત વળગ્યું હોય તેને ઝાડવું અને યંત્ર પાસે રાખવે, આ પ્રમાણે કરવાથી પ્રેત દુર થાય છે.”