________________
ભક્તામરસ-તાનય.
૪૩
કાવ્ય -
ઋધિ—— ી બદ નો દિંતાળ’। નમો વાસનામિળ |
भन्त्र — ॐ नमो श्रीवीरं जृंभय जृंभय मोहय मोहय स्तंभय स्तंभय अवधारणं कुरू कुरू स्वाहा ।
૩
યુન્ત્ર—પુષ્પાકારે છ દલના યંત્ર કરીને, મધ્યની કણિકામાં નવ ફેંકાર સ્થાપીને, પૂર્વદેિશિના પ્રથમ દલમાં શ્રીકાર નવ, દક્ષિણ દિશાના બીજા દલમાં હૈં કાર નવ, ત્રીજા દલમાં સ્ત્રા કાર નવ, ચેાથામાં હ્રો કાર નવ, પાંચમામાં ા કાર નવ અને છઠ્ઠામાં ાકાર નવ લખવા; તેના ઉપર વલય દઈને, ઋદ્ધિ, મન્ત્ર વીટવા, તેના ઉપર વલય દઇને યંત્ર પૂર્ણ કરવા. આકૃતિ માટે જુએ ચિત્ર. ૨૧૫
વિધિ-આ કાવ્ય, ઋદ્ધિ તથા મન્ત્રનું સ્મરણ કરવાથી અને યંત્ર પાસે રાખી કુંડમાં ધારણ કરવાથી દુગા સ્ત્રી પણ સુભગા થાય છે. વળી વિધિપૂર્વક પવિત્ર થઈને ઉત્તર દિશાએ સિંહાસન ઉપર ચક્રેશ્વરી દેવીની મૂર્તિ સ્થાપીને અથવા પવિત્ર જલના ભરેલા ઘડા સ્થાપન કરીને, તેના ઉપર શ્રીફલ મૂકીને, ભિ'તપર ઘી તથા સિંદૂરથી ચક્ર આલેખીને, તેની સન્મુખ નિર'તર ૧૦૮ જાપ કરી પંચામૃતથી ચૈત્રનું પ્રક્ષાલન કરીને, તે પ્રક્ષાલનનું ન્હવણુ વ્યતરાદિ દોષથી ગ્રસિત થએલ સ્ક્રી અગર પુરુષને પીવડાવવાથી સર્વ દોષથી મુક્ત થાય છે.
તંત્ર—પુષ્યાકે જાતિ (જાઈ ?)પંચાંગ તથા સમુદ્રફુલની ગધેડાનાં સૂત્રથી ગુટિકા કરીને, આંખમાં આંજવાથી ભૂત, પ્રેત, વ્યતરાદિ સર્વ દોષના નાશ થાય છે. સ્ત્રીની ભગ ઉપર લેપ કરવાથી તે સુભગી થાય છે.
ઇતિ શ્રી દ્વાવિતિ કાવ્ય પંચાંગ વિધિ સપૂર્ણ.
શ્રી હરિભદ્રસૂરિ કૃત ખાવીસમા યંત્રની વિધિ—
પુષ્યાક ચેાગે અથવા દીવાલિના દિવસે અષ્ટગંધથી આ ચત્રરાજ ભાજપત્ર પર લખી ત્રિધાતુના માદળીઆમાં નાખી, કંઠે બાંધવાથી ભૂત, પિશાચ, યક્ષ, રાક્ષસ, ભૂતડી, ચુડેલ, શાકિની, ડાકિની, આકાશમાં રહેવાવાળા બીજા પિતરાઈ વગેરે માટા આઠ પ્રકારના વ્યંતર વગેરેના સવ દાષાના આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૧૬
દેવદેવી, પૂર્વજ, નાશ થાય છે.
૧ ૩, ૫ તથા થમાં ‘નમો અરિહંતાળું' પાઠ નથી.
૨ થમાં ફ્રેંકાર નવ' પાડે છે.
૩ ૬, રૂ તથા થમાં ‘મૌકાર’ પાડે છે.