________________
મહામાભાવિક નવમરણ.
કાવ્ય ૨૧–
અધિ– ફ્રી મર્દ નમો qvorણમાળા
મંત્ર–૩ નો માવો ફાગુમનવાળીનમઃ ૩૪ નમ: (મો) શ્રીમમિકા विजय अपराजिते सर्वसौभाग्यं सर्वसौख्यं कुरू कुरू स्वाहा।
યંત્રચતુષ્કોણ સેળ ખાના કરવાં તેમાં પ્રથમ સત્ર લખીને, તેના ઉપર વલય દઈને, ઋદ્ધિ તથા બીજે મન્ચ વીંટીને, તેના ઉપર વલય દઈને, પચીસ લંકાર લખવા. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૧૩
વિધિ–આ કાવ્ય, ઋદ્ધિ તથા મગ્નનું સ્મરણ કરવાથી તથા યંત્રને પાસે રાખવાથી સર્વ જન વશ થાય છે. વળી સવારમાં પવિત્ર થઈને, ઘીને દીવો કરી, દશાંગ ધૂપ, પુષ્પાદિ સામગ્રી તૈયાર રાખી ઉત્તરાભિમુખે પંચામૃતથી ભરેલો કલશ, સિંહાસન ઉપર કેસર વગેરેથી સ્વસ્તિક કરીને, વળી પુષ્યાક ગે આંબાના લાકડાની પાટી ઘડાવી, તેના ઉપર ચબેલીની કલમથી અષ્ટગંધ વડે આ કાવ્ય, ઋદ્ધિ, મ-ત્ર, યંત્ર સહિત લખીને, સિંહાસન ઉપર પાટી સ્થાપના કરી, રક્તવસ્ત્ર પહેરી, રાતી માલાથી સ્થાપનાની સન્મુખ ૧૦૮ જાપ નિરંતર કરવાથી સ્વજન તથા પરજન સવે વશ થાય છે.
તંત્રપુષ્યાક ગે હોબ પંચાંગને રસ લાવી. અષ્ટગંધમાં મેલવીને, ડાબા હાથની અનામિકા આંગળીથી કપાળમાં નિરંતર તિલક કરવાથી સર્વ જન વશ થાય છે, તિલક કરતી વખતે મન્ન બોલીને તિલક કરવું.
ઇતિ એકવિંશતિ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ શ્રી હરિભદ્રસૂરિ કૃત એકવીશમા યંત્રની વિધિ –
આ યંત્રરાજ અષ્ટગંધથી ભેજપત્ર પર પુષ્પાર્ક અથવા દીવાલીના દિવસે લખી સેનાના માદળીઆમાં નાખી, પંચામૃતથી પ્રક્ષાલન કરી, દીપ, ધૂપ, નૈવેદ્ય, ફલ, ફૂલથી પૂજન કરી મસ્તકને વિષે ધારણ કરવાથી દષ્ટિમાત્રથી સર્વજન વશ થાય છે, સ્વજન તથા પરજન પણ વશ થાય છે. વળી આ યંત્રરાજનું નિરંતર પૂજન કરવાથી મહાપ્રાભાવિક થવાય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૧૪
૧ માં વિધિ આ પ્રમાણે છે:–“મન્ટને ૪૨ દિવસ સુધી નિરંતર ૧૦૮ વાર જપવાથી અને યંત્ર પાસે રાખવાથી સો પિતાને આધીન-વશ થાય છે.”