________________
ભક્તામર માત્રાનાય.
કાવ્ય ૨૦— અધિ–કૐ શર્ટ મો વારસમણીમાં મ––88 8 થી ર ટ ટ ટ ા
યંત્ર-અર્ધચંદ્રાકૃતિએ યંત્ર કરીને, મધ્યમાં ૩૪કાર ૧, શીકાર ૧, એ. પ્રમાણે પાંચ 88કાર અને પાંચ ચકાર ચંદ્રની મધ્યમાં આલેખવા, તેના ઉપર ચંદ્ર મધ્યે 8 નમો મારે પુત્રાય થઈ રહ્યું સ્થદા હૈ નમઃ આ પ્રમાણે લખીને, વળી ચંદ્રની બહારની બાજુની પૂર્વ દિશામાં ચોવીશ ચંકાર લખીને, વળી ચંદ્રના ઉપર વૃત્તાકારે વલય દઈને, ઋદ્ધિ મન્ન વીંટીને, તેના ઉપર વલય દેવાથી યંત્ર પૂરે થાય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૧૧ આ વિધિ–આ કાવ્ય, અદ્ધિ અને મંત્રના જાપથી, તથા સ્ત્રીના કંઠે યંત્ર બાંધવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે. વળી વિધિપૂર્વક પવિત્ર થઈને રૂપાના પતરાં પર આ યંત્ર અષ્ટગંધથી લખીને, યંત્રની સ્થાપના કરીને, તેની સન્મુખ પૂર્વ દિશાએ મૂખે રાખીને રૂપાની નવકારવાલીથી નિરંતર ૧૦૮ વાર જાપ કરવાથી તથા નિરંતર સુગંધીવાળા ૧૦૮ ફૂલેને હાર બનાવીને યંત્રની પૂજા કરી, વળી જપીને પંચામૃતથી પ્રક્ષાલન કરી, તેનું ન્હવણ રૂપાની વાડકીમાં ગ્રહણ કરી સ્નાનાંતરે સ્ત્રીને પીવડાવવું, આ પ્રકારે ત્રણ ઋતુ પીવડાવવાથી અવશ્ય પુત્ર પ્રાપ્તિ થાય છે.'
તંત્ર-પુષ્યાકે શિવલિંગી પંચાંગ મૃત સંમેલીક કપિલા (ભુરી) ગાયના દુધ સાથે પીવડાવવાથી નિશ્ચયે કરીને પુત્રની પ્રાપ્તિ થાય છે, તેમાં સંદેહ ન રાખવો, ત્રણ ઋતુ દુધ આ પ્રમાણે પીવડાવવું.
ઇતિ વિંશતિ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ. શ્રી હરિભદ્રસુરિ કૃત વશમા યંત્રની વિધિ–
આ યંત્ર જપત્ર પર દીવાલિના દિવસે અષ્ટગંધથી લખી સ્ત્રીના કંઠે ધારણ કરાવવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે. વળી આ યંત્ર રૂપાના પતરાં પર સુગંધી દ્રવ્યોથી લખીને, દીપ, ધૂપ સહિત જાઈનાં પુષ્પથી પૂજીને સ્ત્રીને ઋતુ સ્નાનાંતરે પંચામૃતથી ૫ખાલી પાવાથી, આ પ્રમાણે ત્રણ ઋતુ કરવાથી વંધ્યા સ્ત્રી પણ પુત્રવાળી થાય છે. રૂપાના માદળીઆમાં નાંખીને ગળામાં ધારણ કરવાથી સૌભાગ્યવતીને પત્ર થાય તેમાં સંદેહ ન રાખો. આ વાત નિશ્ચયથી જાણવી. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૧૨
૧ ૧ તથા માં “ઋ ઍ શ્રી જૈ શ્ર: રાત્રમચનિવારનાથ ટ ઠ નમ: થાણા” પાઠ છે.
૨ માં વિધિ આ પ્રમાણે છે –“યંત્ર પાસે રાખ અને મન્ટને ૧૦૮વાર જપવાથી સંતાન પ્રાપ્તિ થાય છે: લકમી મળે છે, સૌભાગ્ય વધે છે, વિજયલાભ થાય છે અને બુદ્ધિ વધે છે.”