________________
ભક્તામર મન્ત્રતત્રાસ્તાય.
૪૧૫
કાવ્ય ૪
દેં નમો સોનિળાÈ
ઋદ્ધિ— ી મન્ત્ર—૪ ઢીં થી વહીં નન્દેવતાભ્યો નમઃ।
યન્ત્ર—સધ્યમાં છકાર વીંટીને તેના ઉપર, ચાવીશ હાઁ કાર વીંટવા, તેના ઉપર ઋદ્ધિ મન્ત્ર વીંટીને, તેના ઉપર પચીશ સૌં કાર વીંટવા. આકૃતિ માટે જીઆ ચિત્ર. ૧૭૯
વિધિઃ—આ કાવ્ય, ઋદ્ધિ તથા મન્ત્રનું સ્મરણ કરવાથી તથા યન્ત્ર પાસે રાખવાથી પાણીને ઉપદ્રવ મટે, પાણીમાં ડુબે નહિ, વહાણુ પણ પાણીમાં ડુબે નહી. વળી ૧૦૮ વાર અથવા ૨૧ અગર ૭ વાર કાંકરી મન્ત્રીને જાળમાં નાખવાથી જાળમાં માછલીઓ પકડાતી નથી.
તંત્ર—ખાલક ઊભા પગે જન્મ્યા હાય ( સ્ત્રીની ચેનિમાંથી પહેલાં પગ નીકળે, પછી મસ્તક નીકળે તે માલક ઊભા પગે જન્મ્યા કહેવાય છે), તે માલક પુષ્યા, હસ્તાક અથવા મૂલાક યાગે જન્મ્યા હાય તથા દિવાલીના દિવસે સ્વાતિ નક્ષત્રમાં જન્મ્યા હાય, તે માલકની નાર તથા સ્ત્રીની જર(એર) જે પડી હાય તે લઈને એકાંતમાં છાયામાં સુકવીને, એર પર કાઇના પડછાયેા પડવા દેવે નહી, વળી તે સ્રીની આંખળ, સફેદ સરસવ પંચાંગ, રાજહંસી પંચાંગ, કાળા ધતુરા પંચાંગ, કાળે! જલ ભાંગરા પંચાંગ આ બધી વસ્તુઓની પુષ્યાક યાગે છુટીકા કરી પગે તથા શરીરે લેપ કરવાથી જલમાં ડુખાય નહિ. આ તંત્ર પાત્ર જોયા વગર આપવા નહિ.
ઇતિ ચતુર્થાં કાવ્ય પંચાંગ સ‘પૂ.
શ્રી હરિભદ્રસૂરિ કૃત ચેાથા યંત્રની વિધિ—
આ યંત્રને નિરતર ચાંદીના પતરાં ઉપર અષ્ટગધથી લખીને ૨૧ ચંપાના ફૂલથી પૂજીને, નિવેદ્ય, ફૂલ વગેરે મુકવાથી દેવતાએ કરેલા મૃતવત્સા દોષનું નિવારણુ થાય છે. આ યંત્ર સુગંધીદાર દ્રવ્યેાથી શુભયેાગે ભાજપત્ર પર લખી ત્રિધાતુના બનાવેલા માદળીઆમાં મકીને બાહુ અગર મસ્તકે ધારણ કરવાથી જલ સંકટને નાશ થાય છે, ધારણ કરનાર પાણીમાં ડુખતા નથી. સગર્ભા સ્ત્રીને યત્ર પંચામૃતથી પખાલીને પાવાથી તુરત જ પ્રસવ થાય અને જન્મેલા બાળકના ગળે યંત્ર ખાંધવાથી બાળક ચિરંજીવી થાય છે. આકૃતિ માટે જુએ ચિત્ર. ૧૮૦
૧ ૪ તથા ૧ માં નયાત્રા લવતામ્યો' અને ૬ માં ‘નયાત્રાવેવતામ્યો' પાડે છે. ૨૫ તથા શ્ર્વમાં વિધિ આ પ્રમાણે છેઃ કાવ્ય, ઋદ્ધિ મન્ત્રના સફેદ માળા વડે છ દિન સુધી રાજ ૧૦૦૦ વાર જાપ કરવા. સફેદ ફૂલ ચડાવવાં, એક વખત જમવું અને ભોંય સથારે સૂઈ રહેવું.”