________________
મહાપ્રાભાવિક નવસ્મરણુ.
ચન્દ્ર——મધ્યે શ્રીકાર ત્રણ વલયથી વીંટીને, તેના ઉપર ચઉદ વટી કાર વીંટવા, પછી વલય કરીને, તેના ઉપર દ્ધિ મન્ત્ર વીંટવા પછીતેના ઉપર ૩૪ નમો માવતે પરમતસ્વાર્થમાવાસિદ્ધિ દાઢી સ્વયંાય નમો નમઃ આ મન્ત્રથી વીંટીને ફરી ખત્રીશ કારથી યન્ત્ર વીટા. આકૃતિ માટે જીએ ચિત્ર. ૧૭૭
*૧૪
વિધિ-આ કાવ્ય તથા ઋદ્ધિ, મન્ત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી નાનાં બાલકને ષ્ટિ-નજર લાગી હાય તે। આ મંત્રથી મંતરેલું પાણી પાવાથી તેને નાશ થાય, ભેશ અથવા ચાર પગવાળાં તિર્યંચને પણ મતરેલું પાણી પાવાથી તથા ત્રણ દીવસ તે જ પાણી છાંટવાથી દ્વેિષ નાશ પામે છે.
તંત્ર:--સફેદ સરસવ, ગેચંદન, ઉપલેટ, વજ તથા કપૂર ને પુષ્યાક ચેાગે મેલવી(ભેગાં કરી) ગોળી બનાવી રાખી મૂકવી, જ્યારે જરૂર પડે ત્યારે તેનું તિલક કરવાથી દૃષ્ટિ દોષ મટે. તિર્યંચને નજર લાગી હાય તે તેના નેત્રમાં આંજવાથી ષ્ટિ દોષ મટે છે.
પ્રતિ તૃતીય કાવ્ય પચાંગ વિધિ સ`પૂ, શ્રી હરિભદ્રસૂરિ કૃત ત્રીજા યંત્રની વિધિ—
छत्तीसकोडिआओ सत्तावीसं च याउ बत्तीस लुआओ अ, अट्ठावीसं च फूलीआओ ॥१॥
चउरासी वायाओ पगंतरपमुह दुट्ठज्वरआओ । हरिसा वालय पमुहा जंत पभावेन नासंती ॥२॥
भगवs चउसठि योगिणी जंत लिहीउण पूइयणं च । देहेवढं दुट्ठाणं संतिकरं नत्थि संदेहो ॥३॥
આ યંત્રને યક્ષક મથી શુભદિને લખી માદળીઆમાં ઘાલી કંઠે બાંધવાથી નજર ન લાગે, અનેક રોગનો નાશ થાય અને ચતુષ્પદને નજર લાગી હાય તે તેના પણ નાશ થાય છે. આકૃતિ માટે જુએ ચિત્ર. ૧૭૮
૧-૬ માં આ પ્રમાણે વિધિ છેઃ—ઋદ્ધિ મન્ત્રને કમળ ઢાંકણીની માળા વડે છ દિવસ સુધી રાજ ત્રણ વખત ૧૦૮ વાર જપવા જોઇએ. હેમને માટે દશાંગધૂપ જોઇએ અને પૂજાને માટે ગુલાબનાં ફુલ જોઇએ. લેાટામાં પાણી મન્ત્રીને ૨૧ દિવસ મ્હોં પર છાંટવાથી સર્વ પ્રસન્ન થાય છે અને યંત્ર પાસે રાખવાથી શત્રુની નજર બંધ થાય છે.