________________
ભક્તામર અત્રતત્રામાય
કાવ્ય. ૨
દ્વિ–% હૈં નો ગોદિતિના મન્ન–૩૪ ૮ શ્રી શ્રી સ્ નમ:
યત્ર–દ કાર ઉપર હકાર વીંટીને, તેના ઉપર ચઉદ છfકાર વીંટવા, તેના ઉપર અદ્ધિમન્નથી વીંટી, પછી ૪૬ છંતાલીસ ૩ૐકાર, વકાર સહિત વીંટવા. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૧૭૫
વિધિ–આ કાવ્ય તથા ત્રાદ્ધિ મન્ટને જાપ કરવાથી અને પાસે યંત્ર રાખવાથી દષ્ટિગંધ દૂર થાય છે. ત્રીસ દિવસ સુધી, કાળી જપમાળા, કાળા વસ્ત્ર પહેરીને ૧૦૮ વખત જાપ કરી, હમેશાં ૧૦૮ અરીઠા, કડવા તેલ સહિત હેમવાથી નિશ્ચય કરીને શત્રને ક્ષય થાય છે. મન્ક સાધતાં સુધી મીઠાંને હમ દિવસમાં એક વાર કરવો જોઈએ.
તંત્ર–બીલાડી એટલે મીનીની ઉપરની દાઢ અને કુતરાની નીચેની દાઢ શનિવારે રાત્રિના લઈને, રવિવારે કાવ્યથી ૧૦૮વાર મન્ત્રી શત્રુના ઘરમાં દાટવાથી અથવા તો ભીંતમાં ઘાલી દેવાથી શત્રુનું ઘર ભાંગી પડે, મહા ઉત્પાત થાય.
ઈતિ દ્વિતીય કાવ્ય પંચાંગ વિધિ શ્રી હરિભદ્રસૂરિકૃત બીજા યંત્રની વિધિઃ
આ યંત્ર અષ્ટગંધથી ભાજપત્ર પર લખી દિવાળીના દિવસે અથવા રવિવારે પુષ્ય નક્ષત્રને ચેગ આવે છતે કઠે તથા બાહુએ ધારણ કરવાથી કોધે ભરાએલો એવો શત્રુ પણ વશ થાય છે. શત્રની નજર મૃદંગ (માદળીયું) દેખવાથી બંધ થાય. આ યંત્ર શનિવારે, રવિવારે સ્મશાનના બળેલા ] કેલસા, હરતાલ, મનશીલ તથા પિતાની કનિષ્ઠિકા આંગળીના ટેરવાંનાં લોહી વડે કાગડાનાં પીંછાથી સરાવલા (માટીના ચપણીઆ-કડીઆ)ની મધ્યમાં દુશ્મનનું નામ લખી, દાટી કપડ મીટ કરીને ખદિરના અંગારાથી તપાવીએ તે ત્રણ દિવસમાં દુશ્મન દાહજવરથી પીડાય. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૧૭૬
કાવ્ય. ૩*द्धि-ॐ ह्रीं अहं णमो परमोहि जिणाणं । મન્ગ–૩૪ શ્રી શ્રી વી સિભ્ય યુદ્ધો સિદ્ધિવાય નમઃ રવાદા
૧ માં ૨૧ દિવસ સુધી દરરોજ ૧૦૮ અથવા ૭ દિવસ સુધી દરરોજ ૧૦૦૦ જાપ કરવા એમ ૫ણ પાઠ છે. ૨ માં આ પાઠ વધારે છે. ૩ ૬ માં “નમો’ શબ્દ નથી.