________________
૧૨
મહામાભાવિક નામસ્મરણ,
કાવ્ય. ૧–
ऋद्धि-ॐ ह्रीं अहँ णमो अरिहंताणं णमो जिणाणं हाँ ह्रीं हूँ ह्री हः असिआउसा अप्रतिचक्रे फु (फ?)द विचकाय झौं झौं स्वाहा । મન્ગ–૩૪ હૂ હૈં થી ૮
* ( ) દ નમઃ | વિધિ-આ મગ્નના ધ્યાનથી સર્વ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે, મહાપ્રાભાવિક થાય છે, સકલ ઉપદ્રવનું નિવારણ થાય છે અને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે, સફેદ વસ્ત્ર પહેરી, પૂર્વ દિશા સન્મુખ બેસી એક લાખ જાપ કરીને યંત્ર પાસે રાખવાથી સકલ અદ્ધિ સિદ્ધિ સંપદા-લક્ષમીની પ્રાપ્તિ થાય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૧૭૩
ત––ચારે દિશાઓ ૩ૐકાર તથા કારથી વેષ્ટિત કરવી, પછી દ્ધિ મન્ત્રથી વીંટીને, તેના ઉપર ચાર દિશાએ ૪૪ ૩% અને સ્ત્ર વીંટવા. ય––તાર તાત્ર સુવર્ણ જ હૃદુ અર્વ વોરામી
पुण्यार्के घटिता मुद्रा दृढ दारिद्रनाशिनी ॥१॥ એક રતી સોનું, બાર રતી ચાંદી, ૧૬ રતી ત્રાંબુ એ સર્વને ભેગાં કરવાથી ૨૯ ઓગણત્રીશ રતી થાય તેની વીંટી રવિવારે પુષ્ય નક્ષત્રને વેગ આવે છતે પુષ્યનક્ષત્રને કાળ વીતી ગયા પહેલાં ઘડાવી પંચામૃતે પખાલી, ધૂપ કરી, પહેલી તર્જની આંગળીમાં પ્રથમ કાવ્ય ૧૦૮ વખત ગણું જમણા હાથે પહેરીએ તે ગમે તેવા દરિદ્રીના દારિદ્રયને નાશ કરે, લક્ષ્મીને લાભ કરે અને તે વીંટીને ભેજન કરતી વખતે ડાબા હાથમાં ઘાલવી. જમી રહ્યા પછી પાછી જમણા હાથમાં પહેરવી.
ઈતિ પ્રથમ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ શ્રીહરિભદ્રસૂરિ કૃત પ્રથમ યંત્રની વિધિઃ
વિધિ-આ યંત્રને ભેજપત્ર પર અષ્ટગંધથી લખીને સોનાના માદળીઓમાં ઘાલી મસ્તકે રાખવાથી સર્વ સુખ, સૌભાગ્ય તથા લક્ષ્મીની વૃદ્ધિ થાય. વલી પુષ્પાર્ક મેગે તથા દિવાળીના દિવસે લખી ફરી એ યંત્રને રૂપાનાં પતરાં પર
દાવી નિત્ય પૂજા કરે તો દરિદ્રતાને નાશ થાય. લક્ષમી વધે, ચશમલે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૧૭૪
૧.
માં પ્રશ્નના બદલે ૩૪ અક્ષર છે.