________________
સહાપ્રાભાવિક નવસ્મરણ.
અર્થાત્ઃ—હે ભારત! જે કાર્ય પ્રાણિએ ઉપરની દયા કરે છે, કાર્ય સઘળા વેદ નહિ કરે, સઘળા યજ્ઞો નહિ કરે, કે તીર્થં ઉપર કરેલા સઘળા અભિષેકા પણ નહિ કરે.
Peo
વિપુલ રાજ્ય, રાગ વિવજ્જિત શરીર, લાંબુ આયુ, આ સઘળું જીવદયાથી પ્રાપ્ત થાય છે. એવું બીજું કાઈ સુખ નથી કે જે જીવદયાથી સાધ્ય નથી.
જિનેશ્વર ભગવાનની પૂજા, ગુરૂ મહારાજની સેવા, પ્રાણિઓ ઉપર દયા, સુપાત્રે દાન, ગુણુ ઉપર પ્રેમ, તીર્થંકરાએ પ્રરૂપેલા આગમેાનું શ્રવણુ, આ સઘળા મનુષ્ય જન્મરૂપ વૃક્ષના ફળે છે.
આ પ્રમાણેના ઉપદેશ સાંભળીને પાતે જૈનધર્માનુરાગી થયા અને મુનિમહારાજે તેને ભક્તામરસ્તેાત્ર તથા નવકાર મન્ત્રના આમ્નાયે। વિધિપૂર્વક બતાવ્યાં, જેનું તે સામરાજ નિત્યચિંતવન કરવા લાગ્યા. ફરતાં ફરતાં અનુક્રમે તે ‘હસ્તિનાપુર’ નામના નગરને વિષે આવી પહોંચ્યા. તેજ વખતે હસ્તિનાપુરના રાજાના પટ્ટહિત આલાન સ્તંભને ઉખેડી, સાંકળા તાડી, દોરડાંઓ વગેરે તાડીને મદોન્મત્તપણાથી લેાકેાને મારતા, દુકાનેા તથા રસ્તામાં આવતા થાંભલાઓને તેાડતા, ઘેાડા વગેરે તિર્યંચાને સૂંઢમાં લઇને અદ્ધર ઉછાળતા ઉછાળતા બહાર નીકળી ગયે.
તે જ વખતે હસ્તિનાપુરના રાજાની ‘મનોરમા નામની રાજપુત્રી પેાતાની સખીઓની સાથે ઉદ્યાનમાં ક્રીડા કરીને, પેાતાની સખીએ સાથે પાછી ફરતી હતી, તેની પાસે મદોન્મત્ત હસ્તિ આવી પહોંચ્યા, રાજકુમારીની સખીઓ તે પાતપેાતાના જીવ બચાવવા નાશી ગઈ અને રાજકુમારી એકલી રહી ગઇ. રાજાને તથા લેાકેાને
આ વાતની જાણ થતાં જ આખા નગરમાં હાહાકાર વર્તાઇ ગયા; રાજા તે નગરના કાટ પર ઊભા રહ્યો રહ્યો આ પ્રમાણે મેલ્યા કેઃ— લેકે ! જે કેાઈ આ મારી કન્યાનું રક્ષણ કરશે તેને મારી આ કન્યા તથા અડધું રાજ્ય હું આપીશ.”
એક ઝાડની નીચે વિશ્રાન્તિ લેવા બેઠેલા સોમરાજના સાંભળવામાં રાજાનાં આ વચને આવ્યાં અને રાજકન્યાની એકદમ નજીક હાથીને આવી પહેચેલે જોયા. તેના હૃદયમાં કરૂણા આવવાથી મનમાં ભક્તામરસ્તેત્રના ૩૮ મા શ્લેાકનું સ્મરણ કરતા એકદમ મદાન્મત્ત હસ્તિની પાસે જઈ પહેાંચ્યા અને સહજ વારમાં સ્તેાત્રના પ્રભાવથી તુષ્ટમાન થએલી દેવી ચક્રેશ્વરીની સાનિધ્યથી તે હસ્તિને પકડી પેાતાને કબજે કર્યાં; અને ફરીથી આલાન સ્તંભે માંધ્યા.
કન્યા પણ સોમરાજનું અતુલ પરાક્રમ અને તેનું સુંદર મુખ નજરે નિહાળતાં જ તેના પ્રત્યે અનુરાગી થઈ. આ પ્રમાણે રાજા પેાતાની પ્રજાને શાંતિ આપનાર ૧ ગમાં રાજકુમારીનું નામ ‘ગુણવતી’ છે.