________________
૩૭*
ભક્તામર સ્તોત્ર. ૧૦૮ જાપ કરવાથી છ મહિનામાં ચકેશ્વરીદેવી પ્રત્યક્ષ થાય અથવા સ્વપ્નામાં વરદાન આપે.
श्योतन्मदाविलविलोलकपोलमूल
__ मत्तभ्रमद्भमरनादविवृद्धकोपम् । ऐरावताभमिभमुद्धतमापतन्तं दृष्ट्वा भयं भवति नो भवदाश्रितानाम् ॥३८॥
સમકી હેતા મદે મલીન ચંચળ શિર તેવો,
ગુજારે ભ્રમરના બહુ ક્રોધી એવો; ઐરાવતે તુલીત ઉદ્ધત હાથી સામે
આવેલ જોઈ તુમ આશ્રિત ભો ન પામે –૩૮ શ્લેકાર્થ-ઝરતા મદથી વ્યાપ્ત થએલા, ચંચળ, ગંડસ્થળથી મદોન્મત્ત, [અહિં તહિં ભમતા ભ્રમરોના શબ્દ કરીને કેપ પામેલા, ઐરાવત હાથી જેવા મેટા અને ઉદ્ધતપણે સામે આવતા હાથીને જોઈને પણ તમારા આશ્રિતે ભય પામતા નથી.-૩૮
વાર્તા ૨૧ મી શ્લોક ૩૮ મે શ્રી પાટલિપુત્ર નામના નગરમાં એક “સોમરાજ' નામને રાજપુત્ર હતો, જે કમસંગે નિર્ધનાવસ્થાને પ્રાપ્ત થએલો હતો. પિતાની નિર્ધાવસ્થાને દૂર કરવા માટે તે દેશાંતર ગયે, રસ્તામાં કઈ એક ઠેકાણે શ્રીવર્ધમાનસૂરિ નામના જૈન સાધુનાં તેને દર્શન થયાં. તેઓને દેખીને વંદન નમસ્કાર કરીને તેઓની દેશના સાંભળવા તે બેઠા. શ્રીવર્ધમાનસૂરિએ દેશના આપતાં આપતાં કહ્યું કે
"सर्वे वेदा न तत् कुर्युः, सर्वे यज्ञाश्च भारत ! सर्वे तीर्थाभिषेकाच, यत् कुर्यात् प्राणिनां दया ॥१॥
–(મામાન્ત રાતિપતિ) विउलं रज्जं रोगेहि, वज्जिअं रूवमाउअं दीहम् । अन्नपि तं न सुक्ख, जं जीवदयाइ न हु सज्झं ॥२॥ जिनेन्द्रपूजा गुरुपर्युपास्तिः
सत्त्वानुकम्पा शुभपात्रदानम् । गुणानुरागः श्रुतिरागमस्य
नृजन्मवृक्षस्य फलान्यमूनि ॥३॥"