________________
મહામાભાવિક નવરસ્મરણ. આંગળીની ચેષ્ટાથી તેને વધ કરવાનો સેનાપતિએ આદેશ આખે-આજ્ઞા કરી, તેથી ચોર ઉચે સ્વરે બે કે –
“ઇક જિણહા અનુજિણવરહ ન મિલઇ તારોતાર,
જેહિં અમારણ પૂછી તે કિમ મારણહાર?–૧” આ પ્રમાણે સાંભળતાં જ તેણે કહ્યું કે –“હે! જે તું ફરીથી ચોરી કરીશ તે તું નકકી મરણ પામીશ.” તે બેલ્યો-“ઇકો ચોરી સાય કિય, જા ખોલઈ ન માઇ,
બીજી ચોરી જે કરઈ, ચારણુ ચોર ન થાઈ-૧૭ હું સેરઠને રહેવાસી ચારણ છું, અને વાણીએ ચારનો નિગ્રહ કરનારો હોઈ શકે નહિ? એમ માનીને મેં આ ચારીનું કાર્ય ઈરાદાપૂર્વક જ કરેલું છે. આ સાંભળીને જિણહાકે તેને દાન આપ્યું, તે લઈને ચારણ ચાલતો થયે.
જિણહાક અનુક્રમે મહામાત્યના પદે નિયુક્ત થયો અને તેને શ્રીધવલકપુરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું વિશાલ ગગન ચુંબિત જિનમંદિર બંધાવ્યું, કસોટી રત્નનું શ્યામ પાર્શ્વનાથ પ્રભુનું જિનબિંબ કરાવ્યું અને તે જિનબિંબની શ્રીદુર્લભદેવ રાજાને પ્રતિબેધ કરનાર શ્રી જિનેશ્વરસૂરિના પટ્ટધર અને શ્રીસ્થંભનપાનાથની પ્રતિમાને પ્રગટ કરનાર, નવાંગી વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી, તથા મોટા મહિમા સહિત અને દાનાદિ કાર્યો પૂર્વક ગુરૂમહારાજના વચનથી શ્રી યુગાદિદેવ પ્રભુનું શ્રી ચકેશ્વરીદેવીની મૂતિ સહિત જિનમંદિર કરાવ્યું. નવાંગવૃત્તિની સેંકડે પ્રતે લખાવી, શત્રુંજયને સંઘ કાઢયો વગેરે ધાર્મિક કૃત્ય મહાસુભટ, શ્રાવકત્તમ જિણહાક સેનાધિપતિ–દંડનાયકે કરાવ્યાં. અત્યારે પણ તે શહેરને વિષે પિોટલીવાળાનું દાણ કેઈ પણ લેતું નથી, જે જિણહાકે માફ કરાવ્યું હતું તે રિવાજ હજુ પણ ચાલુ છે.
મત્રાનાચ
ॐ ह्रीं श्रीं कलिकुण्डदण्डस्वामिन् ! आगच्छ आगच्छ आत्ममन्त्रान् रक्ष रक्ष परमन्त्रान् छिन्द छिन्द मम सर्वसमीहितं कुरु कुरु हुं फट् स्वाहा ।-एतज्जापात् सकलसम्पदो भवन्ति । जापः सहस्र १२ रक्तश्वेतपुष्पैः कार्यः ।
વિધિ–ષિ વદિ ૧૦ (ગુજરાતી માગશર વદિ ૧૦)ના દિવસે રવિવાર હોય ત્યારે આ મંત્રની સાધના કરવી, ગુરૂ પાસે મંત્ર શીખી લઈને, સવારમાં સ્નાન કરી, ગુરૂની પૂજા કરી પૂર્વ દિશા સન્મુખ બેસી, શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ આગળ રાખી, અષ્ટ દ્રવ્યને હામ કરીએ, પાસે શ્રી ચકેશ્વરીદેવીની મૂર્તિ પણ રાખીને હમેશાં