________________
ભક્તામર સ્તોત્ર,
૩૬૭ લહમીદેવીનું સ્વરૂપ –
ચાર હાથ જરદ(પી)વર્ણ, શરીરના બંને હાથ ઉપર પાણી જેમાંથી ટપકતું હોય તેવા કમલનાં ફૂલ, ત્રીજા હાથમાં પાણી ભરેલ લટે તથા ચોથા હાથમાં અંકુશ, આ પ્રમાણેના ચાર હાથ બનાવીને, જમણી તથા ડાબી બંને બાજુએ બે હાથીનું રૂપ અને તે હાથી સૂંઢમાં બે ચામર લઈને, દેવીની આરતી કરતા હોય એવી દેવીની સુંદર મતિ, હસતા મુખવાળી, પીળા વસ્ત્રને જેણીએ ઓઢેલું છે, તેવી રીતની લક્ષ્મીદેવીની મૂર્તિની જમીનથી એક હાથ ઉંચે સ્થાપના કરવી. (આકૃતિ માટે જુઓ ચિત્ર નંબર. ૧૭૨] તે મૂર્તિની આગળ એક અગ્નિકુંડ કરે, તે અગ્નિકુંડની નજીક એક કાંબલ-કટાસણું બિછાવીને બેસવું, સ્નાન કરી, પવિત્ર થઈ ગુરૂની આજ્ઞા લઈ, ગુરૂને રૂપાનાણું એટલે પાવલી, અડધો રૂપ, રૂપિઓ, અગર જે કાંઈ પિતાની ઈચ્છા હોય, તે મુજબ પિતાની શક્તિ અનુસાર આપીને, હાથમાં કપૂરની (કેરબાની) જપમાલા લઈને દરરોજ ૧૦૦૮ એક હજારને આઠ જાપ કરીએ, ૧૦૦૦૦૦ એક લાખ જાપ કરીને, ફરી એટલાં જ સેન ચંપાનાં ફૂલથી જાપ જપીને ઉઠતી વખતે બધાં ફૂલોને અગ્નિમાં હોમ કરીએ, આ રીતે જપતાં જપતાં ૬ મહિનામાં જપ સંપૂર્ણ કરો. જ્યાં સુધી આ મંત્રને જાપ સંપૂર્ણ ન થાય ત્યાં સુધી સ્ત્રીસંગ કરવો નહિ, બ્રહ્મચર્ય પાળવું, ડું ભેજન, અ૮૫ નિદ્રા, અ૫ કોધ કરે. આ વિધિથી મંત્રની સાધના કરવાથી લક્ષ્મીદેવી પ્રસન્ન થઈને સાક્ષાત દર્શન દઈને વરદાન આપે છે. આગમશાસ્ત્રમાં પણ લક્ષ્મીને મંત્ર આ પ્રમાણે જ કહ્યો છે –
आदौ प्रणवस्ततः, श्रीं च, ह्रीं क्लीं कामाक्षरं ततः।
महालक्ष्म्यै नमश्चांते, मंत्रो लक्ष्म्यादशाक्षरः ॥१॥ અર્થા–જેની શરૂઆતમાં પ્રણવ ૐ, પછી શ્રી તથા અને કામ બીજ રી, ત્યાર પછી મારું અને નમ: જેની અંતમાં છે એ દશ અક્ષરને મહાલક્ષ્મીને મંત્ર છે.
को विस्मयोऽत्र यदि नाम गुणैरशेषै
स्त्वं संश्रितो निरवकाशतया मुनीश ! दोषैरुपात्तविबुधाश्रयजातगर्वैः
स्वमान्तरेऽपि न कदाचिदपीक्षितोऽसि ॥२७॥