________________
મહાપ્રાભાવિક નવરસ્મરણ.
નિકે જવાબ આપ્યા કે—“તું મારી મા છે, આવા વચના તે સ્વપ્ને પણ ન ખેલવાં જોઇએ તે પછી કાર્યમાં-અમલમાં મૂકવાની તેા વાત જ શી ? કારણ કે પારકી સ્ત્રીને મા સમાન ગણવી, એવું મારું વ્રત છે.”
સ્ત્રીએ ફરી ફરીને એના એ જ વચનેા કહેવાં માંડ્યાં, તે પણ તે (નિક) પેાતાના વ્રતથી ચલાયમાન થયા નહિ.
348
મહાલક્ષ્મી સાક્ષાત્ પ્રગટ થયાં અને ખેલ્યાં કેઃ–વત્સ ! તુમ્યું નમો॰શ્લાકના જાપથી તુષ્ટમાન થએલી મારી સખી ચક્રેશ્વરી દેવીના વચનથી કે તારી આ પ્રમાણે પરીક્ષા કરી છે અને તારી વ્રતમાં દૃઢતા જોઇને હું પ્રસન્ન થઈ છું, તે વર માગ!”
ચનિકે હ્યું કેઃ—“મારા દારિદ્રચના નાશ થાઓ.”
દેવીએ કહ્યું કેઃ—“આજે સાંજે તારી પાસે જેટલા ચણા હોય તેટલા બધાથી તારા ઘરમાંની કોઠીએ ભરી દે જે, સવારમાં તે બધા સુવર્ણના થઇ જશે.” આ પ્રમાણે કહીને દેવી અદૃશ્ય થઇ ગઇ.
નિકે પણ ચણા ભેગા કરીને પેાતાના ઘેર આવી. ત્રણ કોઠીએ ચણાથી ભરી દીધી, સવારમાં તે બધા સાનાના થઈ ગયા. તેના થાળ ભરીને સવારમાં વૃદ્ધ ભીમદેવ રાજાને ભેટણું ધર્યું.
આશ્ચર્ય પામીને રાજાએ પૂછ્યું કેઃ–“શા માટે સેાનાના ચણા ઘડાવ્યા છે ?”
નિકે પેાતાના મળેલા વરદાન વગેરેના વૃત્તાંત કહી સંભળાવ્યેા. રાજાએ તેના પર મહેરબાની કરીને ઘર માંધવા માટે જગ્યા બક્ષીસ આપી. તે જગ્યાપર નવું ઘર કરાવ્યું, અને શ્રી ચર્ચોધરી દેવી સહિતનું શ્રી ઋષભદેવ ભગવાનનું જિનમંદિર કરાવ્યું તથા મહાલક્ષ્મીના મંદિરના જીર્ણોદ્ધાર કરાવ્યે. અનુક્રમે તીર્થયાત્રામાં પણ પેાતાની કેટલી એક લક્ષ્મીના વ્યય કર્યાં, હમેશાં દાન દેતા તથા ભોગસુખ ભાગવતે ચનિક મુખ્ય નગરશેઠ થયા અને પેાતાના કાળ સુખપૂર્વક નિગમન કરવા લાગ્યા.
મન્ત્રાન્તાયઃ
ॐ श्रीं ह्रीं क्लीं महालक्ष्म्यै नमः ।
વિધિઃ—પંચમ નક્ષત્ર (મૃગ) અને ગુરૂવાર જે દીવસે હોય તે દીવસે જાપ શરૂ કરવા, જાપ શરૂ કરતા પહેલાં જે ઘરમાં અગર જે જગ્યાએ જાપ કરવા હોય તે જગ્યાની ભિતાને ધેાળાવવી અને જમણી તરફ લક્ષ્મી દેવીની મૂર્તિની સ્થાપના કરવી.