________________
૫૦.
મહામાભાવિક નવમરણ.
વિધિ-રવિવારના દિવસે આ મંત્રાક્ષને ભેજપત્ર પર યક્ષકદમથી લખી, માદળીઆમાં તે ભાજપત્રને ઘાલી, પાસે રાખીએ તો આપણું ઉપર કોઈ પણ વ્યક્તિ એ કામણમણ કર્યા હોય તેની અસર થાય નહિ; અને દિવસે દિવસે આપણી કીર્તિ તથા પ્રતાપમાં વધારો થતો રહે.
किं शर्वरीषु शशिनाऽह्नि विवस्वता वा ?
युष्मन्मुखेन्दुदलितेषु तमस्सु नाथ !। निष्पन्नशालिवनशालिनि जीवलोके कार्य कियजलधरैर्जलभारननैः ? ॥१९॥
સમશ્લોકી શું રાત્રિમાં શશિ થકી દિવસે રવિ જે!
અંધારૂ તુજ મુખ ચંદ્ર હસતું અતીશે ! શાલિ સુશોભિત રહી નિપજી ધરામાં !
શી મેઘની ગરજ હેાય જ આભલામાં?–૧૯ લેકાર્થ-હે નાથ ! જે તમારા મુખરૂખ ચંદ્ર વડે પાપરૂપ અંધકારને નાશ થાય છે, તે પછી રાત્રિએ ચંદ્રનું શું કામ છે અથવા દિવસે સૂર્યનું શું કામ છે ? કાંઈ જ નહીં, જે પાકેલા શાલિના વન વડે પૃથ્વીપીઠ ભતું હોય તે પછી જલના ભારથી નમી ગએલા મેઘનું શું કામ છે ? કાંઈ જ નહીં. અથવા જેમ તણ, લતા અને ધાન્યાદિક પાકી ગયા પછી મેઘ માત્ર કાદવ અને શરદી વગેરેના કલેશનું કારણ હોવાથી નિષ્ફળ છે, તેમ તમારા મુખચંદ્ર વડે પાપરૂપ અંધકાર નાશ પામવાથી ચંદ્ર સૂર્ય કેવળ શીતળતા અને તાપનું કારણ હોવાથી નિષ્ફળ છે.–૧૯
વાર્તા, ૧૧ મી શ્લોક ૧૯ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આવેલી વિશાલા નામની નગરીમાં લક્ષ્મણ નામનો એક શ્રેષ્ટિ રહેતો હતો, તે પોપકારી અને શ્રીમંત હિતે. વળી તે ધર્મ જેન હોવાથી પિતાના ગુરૂ રામચન્દ્રસૂરિ પાસેથી આમ્નાય સહિત ભકતામર સ્તોત્ર શીખેલે હતો અને તેને હમેશાં તે શુદ્ધચિત્ત પાઠ કરતો હતો. ( ૧ ૨ તથા 7 માં શેઠનું નામ “લક્ષ્મીકાન્ત” આપેલું છે, જ્યારે રા માં શેઠનું નામ “લક્ષ્મણ” જ આપેલું છે.
૨ વ માં ગુરૂનું નામ જ નથી આપવામાં આવ્યું, પણ માં ગુરૂનું નામ “ચન્દ્રકીર્તિ” આપવામાં આવેલું છે, જ્યારે માં ગુરૂનું નામ “વિદ્યાચંદ્ર' આપેલું છે.