________________
ભક્તામર સ્તાત્ર.
૩૪
પિતામહ બિરૂદને ધારણ કરતા એવા કાંકણુદેશના મલ્લિકાર્જુન ને છલથી હણીને શૃંગારકોટિશાટિકા ૧, ગરલ હર સિપ્રા ૨, સફેદ હાથી ૩, એકસો આઠ રત્નપાત્ર ૪, ખત્રીશ મડા સાચાં મેાતી ૫, સેા ઘડી પ્રમાણ સુવર્ણના ઘડાએ ૬, અગ્નિધૌત ઉત્તરપટ છ, મલ્લિકાર્જુનનું માથુ ૮, એ આઠ વસ્તુએ કુમારપાલ મહારાજા આગળ ભેટ કરી. મહારાજાએ રાજપિતામહનું બિરૂદ આપ્યું.
ત્યારપછી પેાતાની માતાના પગમાં નમસ્કાર કર્યાં, પરંતુ માતાને નારાજ જોઇ તેનું કારણ પૂછ્યું. કારણ પૂછવાથી માતાએ કહ્યું કેઃ–“રાજહત્યાના લાગેલા પાપના નિવારણ માટે તું ભૃગુકચ્છમાં આવેલા શકુનિકાવિહાર વગેરેના જીર્ણોદ્ધાર ના કરે તે હું શી રીતે પ્રસન્ન થાઉં ?””
આંડે આ વાત
સાંભળીને હેમચન્દ્રસરિની સાનિધ્યમાં ઉદ્ધાર કર્યો, પ્રતિષ્ઠા સમયે તેને દીધેલાં ઉત્કૃષ્ટ દાનને જોઇને, ગૃહસ્થની સ્તુતિ કરવાથી વિમુખ એવા શ્રીહેમચંદ્રસૂરિ એ પણ તેના દાનનું વર્ણન કરતાં કહ્યું છે કેઃ
" किं कृतेन न यत्र त्वं यत्र त्वं किमसौ कलिः । कलौ चेद् भवतो जन्म, कलिरस्तु कृतेन किम् ॥१॥
અર્થાત્—આ કલિયુગમાં તારા જન્મ થએલા હેાવા છતાં પણ તે શું નથી કર્યું? અર્થાત્ તે કલિયુગને પણ ભૂલાવી દીધા છે.”
આ પ્રમાણે જીર્ણોદ્ધાર કરીને માતાને રાજી કર્યાં. અને આંખડ દડાધિપતિ મહુ સુખના ભાગી થયા.
ગુ. સ. 9. મુન્ત્રાન્તાયઃ
ॐ ह्रीं जङ्घाचारणाणं ॐ ह्रीं विज्जाचारणाणं ॐ ह्रीं वेउब्वियइडिपत्ताणं ॐ ह्रीं आगासगामीणं नमः स्वाहा ॥
ચાલતાં ચાલતાં અઈડનું લશ્કર ભૃગુકચ્છ ’ની નજીકમાં આવવા લાગ્યું. પૃથ્વીસેન રાજાને ખબર પડી કે મ્હારા રાજ્ય પર અઈડ ચડી આવે છે, એટલે પોતે સેના લઇ અછડતી સામે લડાઇ કરવા ચાલ્યેા. રસ્તામાં અને લશ્કરો એકઠાં થયાં અને પ્રચંડ યુદ્ધ થયું. પરિણામે પૃથ્વીસેનનું લશ્કર પાછું હાર્યું. તેથી તેને અઈડને નમવું પડ્યું અને તેની આજ્ઞા માન્ય રાખવી પડી. આ રીતે અઈડના વિજય થયા અને દેશ વિદેશમાં તેને યશ ફેલાયા, મેાટા યશની સાથે વિજયડકા વગડાવતે તે પોતાની રાજધાનીમાં મ્હોટી ધામધુમથી આવ્યા અને માતાને વંદન કર્યું.
C
માતા પુત્રને વિજયવંત જોઈ ઘણા જ આનંદ પામી. જુઓ ક્યાં પ્રધાનપણું ? ક્યાં એક દેશનુ રાજ્ય ? અને કયાં આવડે માટા વિજય? આ બધું ભક્તામરના પ્રભાવનું પરિણામ છે. માટે સુખાથી મનુષ્યાએ નિરંતર પ્રભુ સ્મરણ કરવું.”