________________
૨૨
મહામાભાવિક નવસ્મરણ. देवेषु वीतरागाद, देवो व्रतिषु व्रती च निर्धन्यात् ।
धर्मश्च क्षान्तिकृपा-धर्मादस्त्युत्तमो नान्यः ॥२॥” । અર્થાતઃ-નરક પદવીને આપવાવાળી એવી હિંસાને ત્યાગ, અસત્ય બોલવાને ત્યાગ, ચેરીને ત્યાગ, કામકીડાની વિરતિ અને સર્વ પરિગ્રહના ત્યાગ રૂપી જનધર્મ, પાપમાં ખુંચેલા એવા જે આત્માને ન ગમે, તે પ્રમાદી આત્માને માયારૂપી નાગિની કેમ ડંશ દેવાને સમર્થ ન થાય? અર્થાત્ તે આત્માને માયારૂપી નાગિની ડંશ દે છે.-૧
દેવામાં વીતરાગ, વ્રતધારીમાં નિન્ય એવા સાધુ અને ધર્મમાં ક્ષમા તથા કરૂણા જે ઉત્તમ કોઈ બીજે ધર્મ નથી.-૨
આ પ્રમાણે સમ્યક્ પ્રકારે ધર્મ સાંભળવાથી ધૂલીપ વેગિ સુધન શ્રેષ્ઠિને ગુરૂ તરીકે માનવા લાગ્ય, દેવી સ્વસ્થાને ચાલી ગઈ. સૂર્યના તેજની માફક જનધર્મને પ્રતાપ વિસ્તર્યો. ઘુલીપા એગિ દેવાધિદેવની મૂર્તિ જોઈને આનંદ પામે. આ બધે વૃતાંત જોઈને લોકો પણ ભકતામર સ્તોત્ર અને જૈનધર્મ પ્રત્યે વિશેષ શ્રદ્ધાવાન થયા.
ગુ. સૂ. 9. મંત્રા—ાય –
ॐ ह्रां ह्रीं हूँ ऋषभशान्तिधृतिकीर्तिकान्तिबुद्धिलक्ष्मी ह्रीं अप्रतिचक्रे ! फुट' विचकाय स्वाहा । शान्त्युपशान्तिसर्वकार्यकरी भव देवि ! अपराजिते ! ॐ ठः ठः । राजकुले विवादे कटकादिषु स्मर्यते।
मत्वेति नाथ ! तव संस्तवनं मयेद
मारभ्यते तनुधियाऽपि तव प्रभावात् । चेतो हरिष्यति सतां नलिनीदलेषु मुक्ताफलद्युतिमुपैति नन्दविन्दुः ॥८॥
સમકકી માની જ તેમ સ્તુતિ નાથ ! તમારી આ મે,
આરંભી અપમતિથી પ્રભુના પ્રભાવે; તે ચિત્ત સજજન હરે જ્યમ બિંદુ પામે,
માતી તણું કમળપત્ર વિષે પ્રભાને ! ૮ લેકાર્થ-હે નાથ ! તમારા પ્રભાવ વડે તમારું આ સ્તોત્ર સજજન પુરૂષોના ચિત્તનું હરણ કરશે, એમ માનીને મંદ બુદ્ધિવાળો પણ હું તેના વડે તમારું સ્તોત્ર આરંભ કરાય (રચાય) છે, અર્થાત્ હું તમારું સ્તોત્ર રચું છું; જેમ કમલિ
૧. ૨ પ્રતમાં જ છે, પણ તે વાસ્તવિક હોય એમ લાગતું નથી.