________________
ભક્તામર સ્તર,
કરછ
નીના પત્ર પર પડેલું એવું જલનું બિંદુ મતીની શેભાને પામે છે. તેમ તમારા પ્રભાવથી આ મંદબુદ્ધિનું રચેલું સ્તોત્ર પણ સજજનેને આનંદકારી થશે–૮
आस्तां तव स्तवनमस्तसमस्तदोषं
त्वत्संकथाऽपि जगतां दुरितानि हन्ति । दूरे सहस्रकिरणः कुरुते प्रभैव पद्माकरेषु जलजानि विकाशभाञ्जि ॥९॥
- સમશ્લોકી દૂર રહે રહિત દોષ સ્તુતિ તમારી !
હારી કથા પણ અહો ! જન-પાપ હારી ! દૂર રહે રવિ કદી તદપિ પ્રભાએ–
ખીલ સવાર વિષે કમળે ઘણાં એ ૯ લેકાર્થ–હે સ્વામી ! જેવી રીતે સૂર્ય અતિશય દૂર હોવા છતાં પણ તેનાં કિરણ વડે સરેવરમાં કમળ વિકસિત થાય છે, તેવી જ રીતે સઘળા પાપને નાશ કરનારું આપનું સ્તવન-સ્તોત્ર તો ભલે દૂર રહે ! માત્ર આપના ચારિત્રની કથા જ અથવા આપનું નામ જ માત્ર ત્રણ જગતનાં પ્રાણીઓનાં પાપ નાશ
વાર્તા ૪થી શ્લોક ૮-૯ વસંતપુર નામના નગરમાં કેશવ નામને એક નિર્ધન વણિક રહેતું હતું. ગરીબાઈને લીધે તે કેશવ અનેક જાતનાં પાપકર્મ કરી પિતાની આજીવિકા ચલાવતે હતું. એક દિવસે તેને કેઈજનમુનિ પાસેથી ધર્મદેશના સાંભળી કે –
"धर्मी मङ्गलमुत्तमं नरसुरश्रीभुक्तिमुक्तिप्रदो धर्म: पाति पितेव वत्सलतया मातेव पुष्णाति च । धर्मः सद्गुणसंग्रहे गुरुरिव स्वामीव राज्यप्रदो
धर्मः स्निह्यति बन्धुवद् दिशति वा कल्पद्रुवद् वाञ्छितम् ॥१॥ દિગ્નિ
कल्लाणकोडिजणणी, दुरंतदुरिआरिवग्गनिट्ठवणी ।
संसारजलहितरणी, इक्कुच्चिय होइ जीवदया ॥२॥" અર્થાત્ –ધર્મ તે જ ઉત્તમ મંગલ છે, મનુષ્ય લેક તથા દેવલોકનાં સુખને આપનાર અને મોક્ષ પદવીને આપવાવાળા પણ ધર્મ જ છે, ધર્મ જ પિતાની માફક રક્ષણ કરવાવાળો તથા માતાની માફક પિોષણ પણ કરે છે, ધર્મ જ ગુરૂની માફક સગુણની પ્રાપ્તિ કરાવે છે તથા સ્વામીની માફક રાજ્યને આપવાવાળે છે.