________________
ભક્તામર સ્તોત્ર,
૩૨૫
પાખંડી પોતાના મનથી માને છે, એટલે જ તેઓ અહીં આવતા નથી અને આપણી સેવાભક્તિ વગેરે કાંઈ પણ કરતા નથી.”
ઘુલીપા ગિ આ સાંભળી એકદમ ક્રોધાયમાન થશે અને ક્ષુદ્ર ચેટક દેવની સહાયથી તેણે સુધન શેઠ તથા ભીમરાજના ઘેર ધૂળ અને પત્થરોની વૃષ્ટિ કરાવી, ધૂળ અને પત્થર એટલા બધા વરસાવ્યા કે બંનેના ઘરની અંદર રહેલા મનુષ્ય ગુંગળાઈ અને મુંઝાઈ મરે, પરંતુ ક્ષણવારમાં સુધન શેઠ અને ભીમરાજા ચિંતા કરવા લાગ્યા કે અમારા ઉપર કાંઈ પણ આફત આવી છે, પરંતુ તેઓના ધર્મજ્ઞાને તે ચિંતા તુરતજ નાબુદ કરી.
વિપત્તી પૈર્ચ આ સૂત્રાનુસારે હૈયે પકડી આ મુશ્કેલી નથી પણ એક જાતની કસોટી છે એમ માની શાંત થયા, અને ભક્તામર સ્તોત્રના સાતમા કનું શુદ્ધ ભાવથી સ્મરણ અને ધ્યાન કરવા લાગ્યા, તેઓના પ્રબળ પુર્યોદયથી અને ભકતામર સ્તોત્રના પ્રભાવથી ચકેશ્વરી દેવી પ્રગટ થયાં. તેણુએ સુધનના તથા ભીમરાજના વચનથી અરિહંત શાસનની પ્રભાવના વધારવા માટે તેઓના ઘરમાંની ધૂળ તથા પત્થરો દૂર કરી, ધૂલિપા ચોગિના સ્થાનકમાં મૂક્યા.
આ વાત કાપાલિકના જાણવામાં આવતાં તેણે આ પ્રસંગ સુધારવા ઘણા પ્રયત્નો કર્યા, પણ કોઈ દેવી અગર દેવતાથી પણ ધૂળ અને પત્થર દૂર થઈ શક્યા નહિ. આથી કાપાલિકને બહુ જ ખેદ થયો અને પોતાની ભૂલને માટે તે પશ્ચાતાપ કરવા લાગ્યું. કહ્યું પણ છે કે –
'तावद् गर्जन्ति मातङ्गा, वने मदभरालसाः ।
लीलोलालितलाङ्कलो, यावन्नायाति केसरी ॥१॥ અર્થાતઃ-જ્યાં સુધી લીલાએ પુંછડુ ઉંચે ઉછાળતો એ કેસરી આવ્યા નથી, ત્યાં સુધી જંગલમાં મદોન્મત્ત થએલા એવા હસ્તિઓ ગજરવ કરે છે.”
ઘલિપા એગીએ આ બધું શ્રેષ્ટિના કહેવાથી દેવીએ કર્યું છે, તે વાત જાણીને તેને શ્રેષ્ટિનું શરણ માંગ્યું-ક્ષમા માગી. અને સુધન એપ્તિએ તેણે આ પ્રમાણે ધર્મ સંભળાવ્યો:–
"हिंसा त्याज्या नरकपदवी सत्यमाभाषणीयं
स्तेयं हेयं सुरतविरतिः सर्वसङ्गानिवृत्तिः । जैनो धर्मो यदि न रुचितः पापपङ्कावृतेभ्यः ।
सर्पिर्दुष्टं किमलमियता यत् प्रमेही न भुङ्क्ते ॥१॥ ૧. ૧, અને ૩ માં શાસનરક્ષક દેવ-દેવી પ્રગટ થયાં–થઈ એમ પાઠ છે.