________________
ભક્તામર સ્તાત્ર
भक्तामरप्रणतमौलिमणिप्रभाणा
मुद्दतकं दलितपापतमो वितानम् । सम्यक् प्रणम्य जिनपादयुगं युगादा
वालम्बनं भवजले पततां जनानाम् ॥ यः संस्तुतः सकलवाङ्गमयतत्वबोधा
दुद्भुतबुद्धिपटुभिः सुरलोकनाथैः । स्तोत्रैर्जगत्रितयचित्तहरै रुदारैः
स्तोष्ये किलाहमपि तं प्रथमं जिनेन्द्रम् ॥ १-२ ॥ युग्मम् સમલૈાકી ભાષાંતર
ભક્તામર લચિત તાજ મણિ પ્રભાના
ઉદ્યોતકાર હર પાપ તમા જથાના; આધાર રૂપ ભવસાગરના જાને,
એવા યુગાદિ પ્રભુ પાદયુગે નમીને......૧ કીધી સ્તુતિ સકલ શાસ્ત્ર જ તત્વખાધે,
પામેલ બુદ્ધિપદ્રી સુર લેાકનાથે; Àલાકય ચિત્તહર ચારૂ ઉદાર સ્તાત્રે,
હું એ ખરે સ્તવીશ આદિ અનેદ્રને તે ......૨
શ્લાકા
ભક્તિવંત દેવતાઓના નમેલાં મસ્તકેાને વિષે રહેલા મુગટેટના મણિએની કાંતિને પ્રકાશિત કરનાર, પાપરૂપી અંધકારના સમૂહનો નાશ કરનાર અને યુગની આદિથી ભવસમુદ્રમાં પડેલાં મનુષ્યાને આધારભૂત એવા શ્રીજીનેશ્વરદેવના અને ચણામાં રૂડી રીતે નમસ્કાર કરીને, સમસ્ત શાસ્ત્રોના તત્ત્વજ્ઞાનથી ઉત્પન્ન થએલી નિપુણ બુદ્ધિ દ્વારા ત્રણ લેાકના ચિત્તનું હરણ કરનાર મનેાહર અને ઉદાર અથવાળા સ્તાત્રાથી દેવેન્દ્રોએ પણ જેએની સ્તુતિ કરી છે, એવા શ્રી પ્રથમ જિનેશ્વર [ શ્રી ઋષભસ્વામી]ની હું પણ સ્તુતિ કરીશ. ૧–૨