________________
૧૪
મહામાભાવિક અવસ્મરણ
[ यदीच्छथ परमपदमथवा कीर्ति सुविस्तृतां भुवने ।
तदा त्रैलोक्योद्धरणे जिनवचने आदरं कुरुथ ॥] ભાવાર્થ –જે તમે મોક્ષને ઈચ્છતા હે અથવા ત્રણ જગતમાં વિસ્તાર પામેલી એવી કીતિને ઈચ્છતા હો તો ત્રણ લેકનો ઉદ્ધાર કરનાર એવા શ્રીજિનાગમને વિષે આદર કર-જિનેશ્વરદેવની આજ્ઞા મુજબ વર્નાન કરો. - ભાવાર્થ-નાશ પામ્યો છે કલિ સંબંધી ભલ જેનો અથવા કલેશ અને પાપ જેના તથા નાશ પામ્યા છે મૂલમાંથી રાગ અને દ્વેષ જેના, તથા નાશ પામ્યા છે પુનર્જન્મ જેના એવા તે દેવાધિદેવને નમસ્કાર થાઓ.
सव्वं पसमइ पावं, पुणं बढइ नमसमाणस्स । संपुण्णचंदवयणस्स, कित्तणे अजिअसतिस्स ॥ [ सर्वे प्रशाम्यति पापं पुण्यं वर्धते नमस्यतः ।
સંજૂર્ણચન્દ્રવનઃ વીર્તને નિતરશાત્યોઃ IIT, ભાવાર્થ –સંપૂર્ણ ચન્દ્રની જેવા મુખવાળા શ્રી અજિતનાથ તથા શાંતિનાથનું કીર્તન કરે તે વંદન કરનારના સર્વ પાપનો નાશ થાય છે અને પુણ્યની વૃદ્ધિ થાય છે.
વિધ
I