________________
અજિતશાંતિ સ્તવન,
ते तपसा धुतसर्वपापकाः, सर्वलोकहितमूलप्रापकाः । संस्तुता अजितशान्तिपादा, भवन्तु मे शिवसुखानां दायकाः ॥ ]
ભાવાર્થઃ—જેએ છત્ર, ચામર, પતાકા, યજ્ઞસ્તંભ અને જવના લક્ષણૢા વડે શાલે છે, જેઓ શ્રેષ્ડ ધ્વજ, મગર, અશ્વ અને શ્રીવત્સના સુંદર લાંછન ( ચિન્હ ) વાળા છે, જેઓ દ્વીપ, સમુદ્ર, મેરુપર્યંત અને દિગ્ગજના ચિન્હ વડે શેાભાયમાન છે, જેઓ સ્વસ્તિક, વૃષભ, સિંહ, રથ અને શ્રેષ્ઠ ચક્રના ચિન્હવાળા છે, જેએ! સ્વભાવથી જ સુંદર છે, જેએ સમતાની ભૂમિ પર પ્રતિષ્ઠિત છે, જે રાગાદિક દોષ વડે દૂષિત થયા નથી, જેએ જ્ઞાનાદિક ગુણા વડે મેાટા છે, જેએ રાગાદિક મળના અભાવને લીધે નિર્મળતા વડે શ્રેષ્ઠ છે, જેએ તપ વડે પુષ્ટ છે, જેએ લક્ષ્મીવડે પૂજિત છે, જેએ મુનિએ વડે સેવાયેલા છે, જેઓએ તપસ્યા વડે સ શુભાશુભ કર્મના નાશ કર્યાં છે, જેએ સર્વાં લેાકના હિતના–મેાક્ષના મુળરૂપ જ્ઞાન, દર્શન અને ચારિત્રને પ્રાપ્ત કરાવનાર છે તથા જેઓ સમ્યક્ પ્રકારે સ્તુતિ કરાએલા છે. તે શ્રી અજિતનાથ તથા શાંતિનાથ પ્રભુ મને મેાસુખના આપનાર થાઓ.-૩૨-૩૩-૩૪.
૨૧૧
एवं तवबलविउलं, थुअं मए अजिअसं तिजिणजुअलं । વવયમ્ભયમઢ, મચ્છું થયું સસયં વિકરું રૂ||ગા [ एवं तपोवलविपुलं स्तुतं मयाऽजितशान्तिजिनयुगलं । व्यपगतकर्मरजोमलं, गतिं गतं शाश्वतीं विपुलाम् ॥ ]
ભાવાર્થ:—આ પ્રમાણે તપના બળથી મેાટા, નાશ પામ્યા છે જ્ઞાનાવરણાદિક આઠ કર્મ મલ જેએના એવા, અથવા અત્યંત નાશ પામ્યા છે કર્મના પ્રવાહ જેમને એવા, તથા શાશ્વતી અને વિસ્તારવાળી મેાક્ષરૂપ ગતિને પામેલા એવા શ્રીઅજિતનાળુ અને શાંતિનાથ નામના બે જિનેશ્વરાની મેં સ્તુતિ કરી છે.-૩૫
तं बहुगुणप्पसायं, मुक्खसुहेण परमेण अविसायं ।
नासे मे विसायं कुणउ अ परिसा वि अप्पसायं ||३६|| गाहा ||
[ तत् बहुगुणप्रसादं मोक्षसुखेन परमेणाविषादम् ।
नाशयतु मे विषादं करोतु च पर्षदपि च प्रसादम् ॥ ]
ભાવાઃ—જ્ઞાનાદિક પુષ્કળ ગુણાની નિળતાવાળા અને ઉત્કૃષ્ટ એવા મેાક્ષસુખ વડે વિષાદ રહિત એટલે વિકળતા રહિત તે મને જિનેશ્વરા મારા મેદના ( अष्ट मात्रा रगणो लघुर्गुरुव सर्वत्र तथाऽपरान्तिका भवति )
અર્થાત:—આડે માત્રા, ૨ ગણુ ૐ । ૩, લઘુ અને ગુરુ સં પાદમાં હાય તે અપરાંતિકા છંદ જાણવા.