________________
મહામાભાવિક નવમ્બર
અથવા દુઃખને નાશ કરનારા થાઓ, તથા આ સ્તવનને સાંભળનાર સભા પણ પ્રસાદને કરે એટલે મારા વચનના ગુણનું ગ્રહણ અને દેશના ત્યાગરૂપ મહેરબાની કરો.-૩૬
तं मोरउ अ नंदि, पाउ अ नंदिसेणमभिनंदि। परिसा वि अ सुहनंदि, मम य दिसउ संजनहिं॥३७॥ गाहा।। [तत् मोदयतु च नन्दि प्रापयतु च नन्दिषेणमभिनन्दिम् । पर्षदोऽपि च सुखनन्दि मम च दिशतु संयमे नन्दिम् ॥ ]
ભાવાર્થ –તે બને (શ્રી અજિતનાથ તથા શ્રી શાંતિનાથ) પ્રભુ લોકોને હર્ષ આપો, નંદિપેણ [ સ્તવનના કર્તા ને સમસ્ત પ્રકારે આનંદ આપો, શ્રોતાઓની સભાને સુખની વૃદ્ધિ આપે અને મને સંયમને વિષે આનંદને આપનારા થાઓ.
पक्खि अचाउम्मासिअ-संवच्छरिए अवस्स भणियो । सोअव्यो सव्वेहि, उपसग्गनिधारगो एसो ।। ३८॥ [पाक्षिकचातुर्मासिकसांवत्सरिके अवश्यं भणितव्यः છોતરાઃ સર્વેઃ નિવારણ પ ].
ભાવાર્થ–પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણને વિષે આ અજિતશાંતિસ્તવ એક જણે ભણો અને બીજા સર્વેએ સાંભળો. કારણ કે આ સર્વ ઉપસર્ગનો નાશ કરનાર છે. એક સાથે સર્વ ભણે તે કોલાહલ થવાનો સંભવ છે, તેથી એક જણે જ ભણુ એ યોગ્ય છે. ' આ ૩૭ મા તથા ૩૮ મા શ્લોકોને ભાવ દર્શાવતી પ્રતિકૃતિ માટે જુઓ ચિત્ર ને. ૧૭૧ માં બે દેરીઓમાં અનુક્રમે શ્રી અજિતનાથ તથા શ્રી શાંતિનાથ પ્રભુની આંગી સહિત મતિઓ બિરાજમાન છે. બંનેના પગની પલાંઠીની નીચેના ભાગમાં બંનેને ઓળખવાનાં ચિન્હ હાથી અને હરણ અનુક્રમે ચીતરેલાં છે. દેરીઓની જમણી બાજુએ બંને હાથમાં ફૂલની માળા પકડીને એક સ્ત્રી ઊભી છે અને દેરીની ડાબી બાજુએ બે હાથ ઉંચા કરીને હસ્તની અંજલિ જેડીને પ્રભુની સ્તુતિ કરતા એક પુરૂષ ઊભેછે. જન શાસ્ત્રના નિયમ પ્રમાણે પ્રભુની જમણી બાજુ પુરૂષ અને ડાબી બાજુ સ્ત્રી ઊભી હોવી જોઈ છે, પરંતુ જન રીતિ રીવાજોને અજ્ઞાનને લીધે ચિત્રકારે બંનેને ઉલટા ચીતરેલા છે. ચિત્રની નીચેના ભાગમાં જમણી બાજુ ચાર પુરૂષ બેઠેલાં છે. જેમાંથી બે પુરૂષના જમણા હાથમાં માળા છે, એક પુરૂષ જમણા હાથમાં મુહપત્તી ગુખની પાસે રાખીને કાંઈક (અછતશાંતિ) બોલતો અને તેની પાસે ચે પુરૂષ તથા માળા પકડીને બેઠેલા અને પુરૂષો પણ ધ્યાન દઈને