________________
૩
અજિતશાંતિ સ્તવન. तित्थवरपवत्तयं तमरयरहियं,
धीरजणथुअच्चिअंचुअकलिकलुसं । संतिसुहप्पवत्तपं तिगरणपयओ,
સંતિમહં સમુળિ મુવમે ૨૮મા (૪ ) [तीर्थवरप्रवर्तकं तमोरजोरहितं,
धीरजनस्तुताचितं च्युतकलिकालुप्यम् । શાનિતનુણવતં ,
નિત્તમ મહામુ સરળગુન ૧૨૮ ] ભાવાર્થ –શીતળતાના ગુણો વડે નવીન શરદવડતુનો પૂર્ણચંદ્ર પણ કરી શાંતિનાથની તુલનાને પામતો નથી, તેજના ગુણ વડે શરદ તુને સૂર્ય પણે તેઓની તુલનાને પામતો નથી, સુંદરતાને ગુણવડે ઈન્દ્ર પણ તેઓની તુલનાએ પામતો નથી અને દઢતાના ગુણ વડે સુમેરુ પર્વત પણ તે પ્રભુની તુલ્યતાને પામ! નથી એટલે પ્રભુના તે તે શીતલતાદિક ગુણે ચંદ્રાદિકથી અધિક છે. ઉત્તમ ધર્મતીર્થને સ્થાપનાર, અજ્ઞાન અને કર્મરજથી અથવા તમે ગુણ અને રજોગુણથી રહિત, વિદ્વાન પુરુષોએ સ્તવેલા અને પૂજેલા, કલેશ અને મલિનતાથી રહિત એવા તથા શાંતિ અને સુખને આપનારા મહામુનિ શ્રી શાંતિનાથ ભગવાનનું મન, વચન અને કાયાના ત્રિકરણ યોગે સાવધાનપણે હું શરણ અંગીકાર કરું છું.–૧૭,૧૪
विणओणयसिररइअंजलिरिसिगणसंथुअंथिमिश्र,
विबुहाहिवधणवइनरवइथुअमहिअचिअंबहुसो। અર્થાત-ભગણ, રગણુ, નગણુ, ભગયું, નગણ, લઘુ અને ગુરુ સર્વ પાદમાં હોય, તેમ જ દશમે અક્ષરે વિશ્રામ હોય, સર્વ પદના અંત્યાક્ષર ચમકવાળા હોય, તે મિતક નામને અંદ જાણો. આ ઇદને વંશપત્રપતિત નામને છન્દ પણ કહે છે. ૦ આ લલિતક નામનો છંદ છે. તેનું લક્ષણ આ પ્રમાણે –
टगणचकं लहुगुरु, पायतिए टगण तगण टगणदुर्ग । लहुगुरु तुरिए जाणह, ललियनामं च छंदम्मि ॥१॥ ( ट चतुष्कं लघुर्गुरुश्च पादत्रिके टतटद्विकम् ।
लघुर्गुरुस्तुयें जानीहि ललितकनाम च च्छन्दः॥) અર્થાત - ગણ ચાર, લઘુ, ગુરૂ એમ ત્રણ પાદમાં આવે. અને ટગણ, તગણ, ટગણું બે, લઘુ અને ગુરૂ એમ ચોથા પાદમાં આવે, તે લલિતક નામને છંદ છે.