________________
મહાપ્રાભાવિક તવસ્મરણ.
सत्वे च सदाऽजितं शारीरे च बलेऽजितम् । तपःसंयमे चाऽजितमेष स्तौमि जिनमजितम् ॥ १६॥ ]
ભાવાર્થ:—[ જે ] નિળ ચંદ્રની કળાથી પણ અધિક સૌમ્યતાવાળા છે, આવરણ વગરના સૂર્યના કિરાથી પણ જેએ અધિક તેજસ્વી છે, દેવાના સ્વામી ઇન્દ્રોના સમૂહથી પણ અધિક રૂપ છે. જેએનું એવા તથા મેરૂથી પણ અધિક દઢતાવાળા, વળી જેએ આત્મબળથી તેમજ શારીરિક બળથી કેાઈનાથી પણ ન જીતી શકાય તેવા અને ખાર પ્રકારના તપ તથા સત્તર પ્રકારના 'સંયમથી પણ એ કેાઈનાથી જીતાયા નથી તેવા શ્રી અજિતનાથ પ્રભુની હું સ્તુતિ કરૂં છું. सोमगुणेहिं पावइ न तं नत्र सरयससी,
अगुणेहिं पावइ न तं नवसरयरवी ।
३००
रुत्रगुणेहिं पावइ न तं तिअसगणवई,
सारगुणेहिं पावइ न तं धरणिधरवई ||१७|| (खिजि अयं ) [ સૌમ્યન્તુઃ પ્રાપ્નોતિ ન તું નવરાજીશી, तेजोगुणैः प्राप्नोति न तं नवशरविः । रूपगुणैः प्राप्नोति न तं त्रिदशगणपतिः,
सारगुणैः प्राप्नोति न तं धरणिधरपतिः ॥ १७ ॥ ]
( तगणष्टगणो लघुर्गुरुः पगणष्टगणश्च लघुद्विकगुरुर्द्वितीये | एवमेव पश्चार्ध भुजंगपरिरिंगितं छन्दः ॥ )
અર્થાત:—પહેલા પાદમાં તગણુ, ટગણુ, લઘુ, ગુરૂ અને ખીન્ન પાદમાં પગણુ, ટ ગણુ, લધુ એ અને પછી એક ગુરૂ હેાય. એ જ પ્રમાણે ઉત્તરાર્ધના અને પાદ હાય, તે ભુજંગપરિરિ ગિત છંદ કહેવાય છે,
૧ સત્તર પ્રકારને સંયમ નીચે પ્રમાણે છેઃ—
પાંચ ઇંદ્રિય અને ચાર કષાયને જય, પાંચ અત્રતના ત્યાગ તથા ત્રણ યાગનુ નિવન એ પ્રમાણે કુલસત્તર. અથવા ૧ પૃથ્વીકાય સયમ, ૨ અપકાય સંયમ, ૩ તેઉકાય સંયમ, ૪ વાયુકાય સંયમ, ૫ વનસ્પતિકાય સયમ, ૬ એઈંદ્રિય સંયમ, ૭ તેઋદ્રિય સંયમ, ૮ ચઉરિન્થિ સંયમ, ૯ પંચેન્દ્રિય સંયમ, ૧૦ પ્રેક્ષ્ય (જોવું) સં.મ, ૧૧ ઉપેક્ષ સયમ, ૧૨ પ્રમાના સંયમ, ૧૩ અપહત્ય સૈંયમ, ૧૪ મનઃસંયમ, ૧૫ વચનસંયમ, ૧૬ રાય સયમ અને ૧૭ અજીવસ યમ, ખિદ્યુતક છંદુ છે. તેનું લક્ષણ આ પ્રમાણેઃ—— भरनभन गणलडुगुरु, सव्वपएस तहा जई दसमे । सव्यं तक्खरजमियं, छंदं खिज्जिययनामंत ॥१॥ ( भरनभना लघुर्गुरुच सर्वपदेषु तथा यतिर्दशमे । सर्वपादेष्वन्त्याक्षरयमकितं तत्खिद्यत कनामच्छन्दः ॥ )
૦ આ