________________
મહાપ્રાભાવિક નવસ્મરણુ.
[अरतिरतितिमिरविरहितमुपरत जरामरणं, सुरासुरगरुड भुजगपतिप्रयतप्रणिपतितम् ॥ अजितमहमपि च सुनयनयनिपुणमभयकरं, शरणमुपसृत्य भुविदिविजमहितं सततमुपनमामि ॥]
ભાવાર્થઃ–જેઓ સંયમને વિષે અરતિ અને અસંયમ ને વિષે રતિ તથા અજ્ઞાનથી રહિત છે. અથવા અતિ મેાહનીયના ઉદયથી ઉત્પન્ન થએલા ચિત્તને ઉદ્વેગ અને રિતમેાહનીયના ઉદયથી ઉત્પન્ન થએલે ચિત્તને આનદ એ મને સમ્યજ્ઞાનને આચ્છાદન કરનાર હેાવાથી તે રૂપ જે અંધકાર તેણે કરી રહિત છે, વળી જેએ જરા અને મરણથી મુક્ત થએલા છે, અથવા ‘૩૫તામ્’ અને ‘બરનં’ એવા પદચ્છેદ કરી જરા રહિત તથા રણસંગ્રામ રહિત છે એવા પણ અથ ઘટાવવા. વળી સુર એટલે વૈમાનિક દેવા, અસુર એટલે ભવનપતિ દેવા,ગરૂડ એટલે જ્યાતિષ્ઠ દેવા અને ભુજગ એટલે નાગકુમાર દેવાના પતિ એટલે ઇંદ્રોએ જેએને આદરથી નમસ્કાર કર્યો છે, તથા એ સારી નીતિ અને ન્યાયને વિષે નિપુણ છે, તથા જેએ અભયને કરનારા છે, તથા જેએ મનુષ્યા અને દેવાથી પૂજિત છે, તેવા શ્રીઅજિતનાથનું શરણ લઇને હું પણ તેઓને સદા નમસ્કાર કરૂં છું. तं च जिणुत्तममुत्तमनित्तमसत्तधरं, अजवमद्दवखंतिविमुत्तिसमाहिनिहिं । संतिकरं पणमामिदमुत्तमतित्थयरं,
સંતિમુળી મમ સંતિસમાચિત્રમાં વિસ૩ ()) ૮૫ (સૌવાય)+
૨૯૨
एकद्वित्रान्तरितं व्यञ्जनमविवक्षितस्वरं बहुशः ।
आवर्त्यते निरन्तरमथवा यदसावनुप्रासः ॥२॥
અર્થાત્-પ્રથમ લધુ અક્ષરવાળા ચાર તગણુ (પાંચમાત્રા) આવે એટલે વીશ અક્ષર લઘુ આવે અને એકવીશમા છેલ્લા અક્ષર ગુરૂ આવે એ પ્રમાણે પહેલા ત્રણ પાદમાં આવે, અને ચેાથા પાદમાં લઘુ અક્ષરવાળા એ તગણુ આવે એટલે કે પહેલા દશ અક્ષર લઘુ આવે, પછી કે ટગણુ આવે, પછી લઘુ અક્ષરવાળા એક તગણુ આવે અને પછી છેલ્લા એક ગુરૂ આવે, એ સંગતક છંદ અનુપ્રાસ સહિત હાવા જોઇએ (૧). સ્વરની વિવક્ષા કર્યાં વિના એટલે સ્વર ગમે તે હાય અને એક, બે કે ત્રણ અક્ષરને આંતરે એકને એક વ્યંજન વારંવાર આવ્યા કરે ! તે અનુપ્રાસ અલંકાર થાય છે (૨).
+ આ સેાપાનક છંદ છે. તેનું લક્ષણ આ પ્રમાણેઃगुरुहुटगणपण गं, गुरू य सोवाणये समपएहिं ॥ (गुरुलघुरूपटगणपञ्चकं गुरुश्च सोपानकं समपदैः)