________________
હા
અજિતશાંતિ સ્તવન. (क्रियाविधिसंचितकर्मक्लेशविमोक्षकरम् , अजितं निचितं च गुणैर्महामुनिसिद्धिगतम् । अजितस्य च शान्तिमहामुनेरपि च शान्तिकर ,
सततं मम निर्वृतिकारणकं च नमस्यनकम् ॥५॥ ભાવાર્થ-શ્રી અજિતનાથને તથા મહામુનિ શ્રી શાંતિનાથને કરેલે એ જે નમસ્કાર મને હમેશાં મોક્ષનું કારણ થાઓ. તે કરેલો એવો જે નમસ્કાર તે કાયિકી આદિક ક્રિયાથી કરેલાં કર્મ અને કષાયથી અથવા કર્મના કલેશથી સકાવનાર છે, બીજા અન્ય દેવને કરેલા નમસ્કારથી જીતાય નહિ તેવો એટલે કે અન્ય દેવના નમસ્કારથી આ નમસ્કાર અધિક ફળને આપનાર છે, તથા આ નમસ્કાર સમગ્ર ગુણો વડે યુક્ત છે તથા મહાયોગીઓને પ્રાપ્ત થતી અષ્ટ મહાસિદ્ધિને તથા શાંતિને આપવા વાળા છે.
पुरिसा ! जइ दुक्खवारणं, जइ य विमग्गह सुक्खकारणं । ત્તિ સંતિ ૨ માવો, કમર સર જહા દા(માફિયા)
[पुरुषाः ! यदि दुःखवारणं यदि च विमार्गयथ सुखकारणम् ।
__ अजितं शान्ति च भावतोऽभयकरौ शरणं प्रपद्यध्वम् ॥६॥[ ભાવાર્થ-હે પુરૂષે ! જે તમે દુઃખના નિવારણને અને સુખના કારણને શોધતા હે, તે અભયને કરનારા એટલે કે ભયનું નિવારણ કરનારા શ્રી અજિતનાથ તથા શ્રી શાંતિનાથને ભાવથી શરણે જાઓ અર્થાત્ શ્રી અજિતનાથ તથા શ્રી શાંતિનાથ પ્રભુનું શરણું અંગીકાર કરે.
ચારૂતિમિરવિરત્રિભુવનમાળ, सुरअसुरगरुलभुयगवइपययपणिवइयं अजिअमहमवि अ सुनयनयनिउणमभयकरं,
सरणमुवसरिअ भुविदिविजमहियं सययमुवणमे ॥७॥ (संगययं) અર્થાતઆલિંગનક નામના છંદને વિષે પહેલા બે લઘુ અને ત્રીજો અક્ષર ગુરુ એવા ચાર માત્રાના છ ગણુ ચારે પાદમાં આવે છે. વિશેષ એ કે પહેલું પાદ ત્રીજા પાદ સાથે અને બીજું પાદ ચોથા પાંદ સાથે ચમકવાળું હોય છે. + આ સંગતક નામનો છંદ છે. તેનું લક્ષણ આ પ્રમાણે –
लहुतगणचउग गुरुणो, पायतिए तदुन्नि टगणदुगं । लहुतगणो अंतगुरू, संगययं रइअअणुपासं ॥१॥ (लघुतगणचतुष्कं गुरुः पादत्रिके लघुतद्वयं टगणद्वयम् । लघुतगणोऽन्त्यगुरुः संगतकं रचितानुप्रासम्॥)