________________
મહાપ્રાભાવિક નવસ્મરણુ.
ભાવાર્થઃ–જેએના સર્વ દુ:ખેાની શાંતિ થઇ ગઈ છે,તથા જેએના સર્વ પાપની શાંતિ થઇ ગઇ છે, જેએ કેાઈથી જીતાએલા નથી એટલે જેઆના રાગાદિક આઠ કાંથી પરાભવ થયા નથી, તથા જેએ હમેશાં શાંતિને ધારણ કરવાવાળા છે. એવા શ્રીઅજિતનાથ અને શાંતિનાથને (મારેા ) નમસ્કાર હેા.
૨૯૦
અનિયનિળ ! મુદ્દષ્પવત્તળ, તવ સુત્તમ ! નામજિત્તળ ।
તદ્દ ય ધિર્મવ્વવત્તળ, તવ ય ત્રિશુત્તમ ! સંસ્કૃત ! વિત્તળ ।। ૪ ।। ( માઢિયા )+
[નિતઝિન ! સુલપ્રવર્તન, તવ પુોત્તમ! નામકીર્તનમ્।
તથા ૨ ધૃતિમતિપ્રવર્તન, તત્ર ૫ જ્ઞિનોત્તમ સાતે ! જીર્તનમ્ ] || ૪ ||
ભાવાર્થઃ--હે પુરુષાત્તમ અજિતનાથ! તથા હે જિનેાત્તમ શ્રીશાંતિનાથ ! તમારા બંન્નેના નામેાનું જે કીર્તન તે સુખને આપનાર અને ધીરજ તથા બુદ્ધિને પ્રગટ કરનાર છે.
किरियाविहिसंचिअकम्मकिलेस विमुक्खयरं,
अजिअं निचिअं च गुणेहिं महामुणिसिद्धिगयं । अजिअ य संतिमहामुणिणोवि अ संतिकरं,
सययं मम निव्वुइकारणयं च नमसणयं ||५|| (आलिंगणयं ) x
+ આ માધિકા નામના છંદ છે. તેનું લક્ષણ આ પ્રમાણે:—
विषमेषु दोन्नि टगणा, समेषु पो टो तओ दुसु वि जत्थ, लहुओ कगणो लहुओ, कगणो तं मुणह मागहिअं ॥१॥
( વિષમયોઃ [ પ્રથમતૃતીયયો: ] હૈ ટાળી સમચો ૧: ૩: તતો ઢોપિ । [समविषमयोः ] लघुकः कगणः लघुकः कगणस्तां जानीहि मागधिकाम् ॥)
અર્થાત્-વિષમ એટલે પહેલા અને ત્રીજા એકી સંખ્યક પાદમાં પ્રથમ બે ટગણુ હોય અને સમ એટલે બીજા અને ચોથા એકી સખ્યક પાદમાં પહેલા પગણુ (છમાત્રા) અને બીજો ટગણું હાય. ત્યારપછી સમ વિષમ બંનેમાં એટલે ચારે પાદમાં અનુક્રમે લધુ, કગણુ, લઘુ અને કગણુ એ રીતે આવે તેને માગધિકા છંદ કહે છે.
× આ આલિંગનક છંદ છે તેનું લક્ષણ આ પ્રમાણે:
लहु दु गुरु गणछक्के, सब्वेसु पएसु पढमतइयम्मि । दुचउत्थे जमियमिणं, आलिंगणयम्मि छंदम्मि ॥१॥
( द्विलघुगुरुरूपटगणषट्कं सर्वेषु पादेषु प्रथमं तृतीयेन । द्वितीयं च चतुर्थेन यमकितमेतदालिङ्गनके छन्दसि ) ॥ १ ॥