________________
અજિતશાંતિ સ્તવન.
( तं च जिनोत्तममुत्तमनिस्तमसत्वधरम्, आर्जव मार्दवक्षान्तिविमुक्तिसमाधिनिधिम् ।. शान्तिकरं प्रणमामि दमोत्तमतीर्थकरं, शान्तिमुनिर्मम शान्तिसमाधिवरं दिशतु ॥ ८॥ )
ભાવા:–જેએ સામાન્ય કેવળીને વિષે ઉત્તમ છે, જેએ ઉત્તમ અને અજ્ઞાનતા રહિત એવા ભાયજ્ઞને અથવા પરાક્રમને ધારણ કરનારા છે. જેએ આવ, માર્દવ, ક્ષાંતિ એટલે ક્ષમા, નિર્લોભતા અને સમાધિના નિધાન છે, વળી જેએ શાંતિના કરનારા તથા ઇંદ્રિયાનું દમન કરવામાં શ્રેષ્ઠ અને તીર્થને પ્રવર્તાવનારા છે, એવા તે શ્રીશાંતિમુનિને એટલે શ્રીશાંતિનાથ પ્રભુને હું પ્રણામ કરૂ છું, વળી તે શ્રીશાંતિનાથ પ્રભુ મને શાંતિ અને સમાધિ એટલે ચિત્તની સ્થિરતારૂપ વરદાન આપે. सावत्पुिन्वपत्थिवं च वरहत्थिमत्थयपसत्थवित्थिन्नसंथिंय, थिरसरित्थवच्छं मयगललीलायमाणवरगंधहत्थिपत्थानपत्थियं संथवारिहं । हत्थित्थबाहुं धतकणगरुअगनिरुवहयपिंजरं पवरलक्खणोवचिअसोम चारुरूवं, सुइमुहमणाभिरामपरमरमणिज्जवर देवदुंदुहिनिनायमहुरयरसुहगिरं ||९|| (वेड्डुओ ) + [श्रावस्तीपूर्वपार्थिवं च वरहस्तिमस्तक प्रशस्तविस्तीर्णसंस्थितं, स्थिर श्रीवत्सवक्षसं मदकललीलायमानवरगन्धहस्तिप्रस्थानप्रस्थितं संस्तवार्हम् । हस्तिहस्तवाहुं ध्मातकन करुच कनिरुपहतपिञ्जरं प्रवरलक्षणोपचितसौम्यचारुरूपं, श्रुतिसुखमनोऽभिरामपरमरमणीयवर देवदुन्दुभिनिनादमधुरतरशुभगिरम् ॥९॥
૨૩
ભાવાઃ—જેઓ દીક્ષા લીધા પહેલાં શ્રાવસ્તી નગરીના રાન્ત હતા (અહીં શ્રાવસ્તી શબ્દથી અયેાધ્યા ગ્રહણ કરવી તે વિષે આગમમાં કહ્યું છે
અર્થાત્-જેમાં પહેલા એક ગુરૂ અને પછી એ લઘુ એવા (ચાર માત્રાવાળા) રગણુ પાંચ આવે અને છેલ્લે એક અક્ષર ગુરૂ આવે, એ જ રીતે ચારે સરખા પાોએ કરીને સેાપાનક છંદ જાવે, આમાં દરેક પાદમાં સેાળ સેાળ અક્ષર આવે છે. + આ વેષ્ટક છંદ છે. તેનું લક્ષણ આ પ્રમાણે:
तचपतटदुर्ग, पोटच उक्कतचततिगलहुगुरुगो ।
चदुटो चचउटचदुगं, तञ्चतिष्णि टएगदूसय गुरु वेढो ॥१॥ (तचपतट द्विकतद्विकपट चतुष्कतचतत्रिकलघुगुरवः । चद्विकटच चतुष्कटचद्विकतचत्रिकटैकादशकगुरवो वेष्टः )
અર્થાત્-તગણુ, ચગણુ (ત્રણમાત્રા), પગ, તગણુ, ટગણુ છે, તગણુ છે, પગણ, ટગણુ ચાર, તગણુ, ચગણુ, તગણુ ત્રણ, લઘુ. ગુરુ, ચગણુ છે, ટગણુ, ચગણુ ચાર, ટગણુ, ચગણુ ખે, તમણુ, ચગણુ ત્રણ, અગ્યાર ટગણુ અને ગુરુ એ પ્રમાણે વેષ્ટક ઈંદ્ર જાણવા.