________________
૨૮૫
નમિણ સ્તોત્ર. रायभयजक्खरक्खस-कुसुमिणदुस्सउणरिक्खपीडासु । संझासु दोसु पंथे, उपसग्गे तह य रयणीसु ॥२०॥ जो पढइ जो अनिसुणइ, ताणं कइणो य माणतुंगस्स । पासो पावं पसमेउ, सयलभुवणचियचलणो ॥२१॥ [एवं महाभयहरं पार्श्वजिनेन्द्रस्य संस्तवमुदारम् । भविकजनानन्दकरं कल्याणपरंपरानिधानम् ॥१९॥ राजभययक्षराक्षसकुस्वप्नदुःशकुनरिक्षपीडासु । सन्ध्ययोयोः पथि उपसर्गे तथा च रजनीषु ॥२०॥ यः पठति यश्च निश्णोति तेषां कवेश्च मानतुंगस्य ।
पार्श्वः पापं प्रशमयतु सकलभुवनाचितचरणः॥२१॥] ભાવાર્થ-આ પ્રમાણે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું આ ઉદાર સ્તવન મહાભાને હરણ કરનારૂં, ભવ્યજનેને આનંદ આપનારું અને કલ્યાણની પરંપરાના નિધાનરૂપ છે. તેને રાજાના ભય સંબંધી યક્ષ, રાક્ષસ, દુષ્ટ સ્વમ, અપશુકન અને નક્ષત્ર ગ્રહ, રાશિ વગેરે સંબંધી પીડાને વિષે પ્રાત:કાળ અને સાયંકાળ એ બંને સંધ્યાએ, અરણ્યાદિક વિષમ માર્ગમાં, ઉપસર્ગમાં તેમ જ ભયંકર રાત્રિઓમાં જે માણસ ભણે અને જે કંઈ સાવધાન થઈને સાંભળે તેમના અને માનતુંગરિ નામના (આ સ્તોત્રના રચનાર] કવિના પાપને સમગ્ર જગતના છ વડે પૂજાયા છે ચરણ કમળ જેના એવા શ્રી પાર્શ્વનાથ સ્વામી શાંત કરે-નાશ કરો ૧૯-૨૦–૨૧.
મન્નાસ્નાયઃ-Ë કારની મધ્યમાં(દેવદત્તનું) નામ લખીને, છે કાર, ૩ કાર ઘા કાર તથા હૃr કાર (ચાર ખુણામાં) લખીને, ઉપર વલય કરીને, ફરતી સેળ પાંખડીઓમાં સેળ સ્વર લખીને, બહાર ફરતા ૬ ઠ્ઠા દિ દી ડું દૂદે હૈ દો દ ઈં હૃા અક્ષર વીંટીને, તેની બહાર ફરતો ૐ પાર્વાંગિનેન્નાથ સુધી ક્ય હૃદ્ધ દુર દુર સ્વાર્દીિ એ મ– વોંટીને, તેની ફરતા માયાબીજ ( હ્રીંકાર) ના ત્રણ આંટા મારીને [ કારથી રૂંધન કરીને ], કલશની અંદર નાખીને, કલશના મુખપર ૩ૐકાર લખવો (આકૃતિ માટે જુઓ મિત્ર યંત્ર ૧૯, ચિત્ર નં. ૧૬૩)
આ યંત્ર કેશર વગેરે સુગંધી દ્રવ્યોથી ભિોજપત્ર પર લખીને, ૩૪ પાર્શ્વનાથ ક્રી સ ર દ સ્વાદા [ આ મન્નથી મંત્રેલા ] ૧૦૮ સુગંધીદાર સફેદ ફૂલેથી પૂજન કરીને, જમણી ભુજાએ ધારણ કરવાથી શાંતિદાયક, પુષ્ટિદાયક અને સર્વભયનું હરણ થાય છે.
૩૪ નો મઘરે પાશ્વનાથાદ આ મન્નથી સમાધિ કરીને, શરીરની રક્ષા કરવી. વનને વિષે, ગામડાને વિષે, નગરને વિષે, જ્યાં ત્રણ રસ્તા ભેગા થતા હોય