________________
। २४६
શ્રી સતિકર સ્તવન. इअ संतिनाह सम्म-दिहि रक्खं सरइ तिकालं जो।
सव्वोवद्दवरहिओ, स लहइ सुहसंपयं परमं ॥१३॥ [इति शान्तिनाथं सम्यग्दृष्टिः रक्षायै स्मरति त्रिकालं यः ।
सर्वोपद्रवरहितः स लभते सुखसंपदं परमाम् ॥] અર્થ આ પ્રમાણે જે સમ્યગ્દષ્ટિ મનુષ્ય પોતાના રક્ષણને માટે શ્રી શાંતિનાથપ્રભુનું ત્રણેકાળ મરણ કરે છે તે મનુષ્ય સર્વ ઉપદ્રવથી રહિત થઈ ઉત્કૃષ્ટ સુખ સંપદાને પામે છે.
तवगच्छगयणदिणयर-जुगवरसिरिसोमसुंदरगुरूणं ।
सुपसायलद्धगणहर-विज्जासिद्धी भणइ सीसो ॥१४॥ [तपोगच्छगगनदिनकरयुगवरश्रीसोमसुन्दरगुरूणाम् ।
सुप्रसादलब्धगणधरविद्यासिद्धिर्भणति शिष्यः ॥] અર્થ –તપગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન યુગપ્રધાન શ્રીસેમસુન્દર ગુરૂના સુપ્રસાદથી જેણે ગણધર વિદ્યાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે એવા તેમના શિષ્ય શ્રીમુનિસુંદરસૂરિએ આ સ્તવન કર્યું (બનાવ્યું) છે.