________________
મહાપ્રાભાવિક નવસ્મરણ.
'तस्मिन्नेव तीर्थं समुत्पन्नां अङ्कुशां देवीं गौरवर्णी पद्मवाहनां चतुर्भुजां खड्गपाशयुक्त{क्षिणकरां चर्मफलकाङ्कुशयुतवामहस्तां चेति' ॥१४॥
૪
અર્થાત્ તે ( શ્રીઅનંતનાથસ્વામી)ના જ તીમાં ઉત્પન્ન થએલી અંકુશાદેવીને ગૌરવ, કમલનું વાહન અને ચાર ભુજા છે. તેમાં જમણા બે હાથમાં તલવાર અને પાશ શેાલે છે, તથા ડામા બે હાથ ચામડાની ઢાલ અને અંકુશથી વિભૂષિત છે. આકૃતિ માટે જુએ ચિત્ર નં. ૧૧૧
'तस्मिन्नेव तीर्थे समुत्पन्न कन्दर्प ( पन्नगां) देवीं गौरवर्णी मत्स्यवाहनां चतुर्भुजां उत्पलाकुशयुक्तदक्षिणकरां पद्माभययुतवामहस्तां चेति' ||१५||
અર્થાત્ તેએ (શ્રીધનાથસ્વામી )ના જ તીર્થાંમાં ઉત્પન્ન થએલી કન્દર્યાંદેવીના ગૌરવ, મત્સયનું વાહન અને ચાર ભુજા છે. તેમાં જમણા બે હાથમાં ઉત્પલ ( કમલ ) અને અકુશ શેાભે છે, તથા ડામા બે હાથ કમલ અને અભયથી વિભૂષિત છે. આકૃતિ માટે જુએ ચિત્ર નં. ૧૧૨
'तस्मिन्नेव तीर्थे समुत्पन्नां निर्वाणीं देवीं गौरवर्णा पद्मासनां चतुर्भुजां पुस्तकोत्पलयुक्त दक्षिणकरां कमण्डलुकमलयुतवाहमस्तां चेति ॥१६॥
અર્થાત્—તેઓ ( શ્રી શાંતિનાથસ્વામી )ના જ તીમાં ઉત્પન્ન થએલી નિર્વાણીદેવીના ગૌરવ, કમલનુ આસન અને ચાર ભુજા છે. તેમાં જમણા બે હાથમાં પુસ્તક અને ઉત્પલ શાલે છે, તથા ડાખા બે હાથ કમડલ અને કમળથી વિભૂષિત છે. આકૃતિ માટે જુએ ચિત્ર ન. ૧૧૩
'तस्मिन्नेव तीर्थे समुत्पन्नां बलां ( अच्युतां ) देवीं गौरवर्णी मयूरवाहनां चतुर्भुजां बीजपूरकशूलान्वितदक्षिणभुजां मुषुण्ठिपद्मान्वितवामभुजां चेति' ॥१७॥
અર્થાત્ તે ( શ્રીકુંથુનાથસ્વામી )ના જ
તીમાં ઉત્પન્ન થએલી અલા ( અચ્યુતા ) દેવીના સુવણ્વ, મેારનું વાહન અને ચાર ભુજા છે. તેમાં જમણા એ હાથમાં ખીજાૐ અને શૂળ શાલે છે, તથા ડામા બે હાથ સુષી (એક જાતનું શસ્ત્ર) અને કમલથી વિભૂષિત છે. આકૃતિ માટે જુએ ચિત્ર ન. ૧૧૪
'तस्मिन्नेव तीर्थे समुत्पन्नां धारणीं देवीं कृष्णवर्णी पद्मासनां चतुर्भुजां मातुलिङ्गोत्पलान्वितदक्षिणभुजां पाशाक्षसूत्रान्वितवामकरां चेति ॥१८॥
અર્થાત્ તેઓ ( શ્રીઅરનાથસ્વામી)ના જ તીમાં ઉત્પન્ન થએલી ધારણીદેવીનેા કાળેા (નીલ )વ, કમળનું આસન તથા ચાર ભુજા છે. તેમાં જમણા એ હાથમાં બીજોરું અને ઉત્પલ શાલે છે, તથા ડાબા બે હાથ પાશ અને જપમાળાથી વિભૂષિત છે. આકૃતિ માટે જીએ ચિત્ર ન. ૧૧૫