________________
२३२
મહામાભાવિક નવસ્મરણ. रक्खन्तु मम रोहिणी, पन्नत्ती वज्जसिंखला य सया वजंकुसि चक्केसरि, नरदत्ता कालि महाकालि ॥५॥ गोरी तह गन्धारी, महजाला माणवी अ वइरुट्टा । अच्छुत्ता माणसिआ, महमाणसिआउ देवीओ ॥६॥ [रक्षन्तु मां रोहिणी प्रज्ञप्तिर्वज्रशृङ्खला च सदा । वज्राङ्कशी चक्रेश्वरी नरदत्ता काली महाकाली ॥ गौरी तथा गान्धारी महाज्वाला मानवी च पैरोटया ।
अच्छुप्ता मानसिका महामानसिका देव्यः ॥ ] અર્થ:–રહિણી, પ્રજ્ઞપ્તિ, વજશૃંખલા , વાંકુશી, ચકેશ્વરી, નરદત્તા, કાળી, મહાકાળી, ગૌરી, ગાંધારી, મહાવાળા, માનવી, વેટયા, અછુપ્તા, માનસિક અને મહામાનસિકા એ સેળ (વિદ્યા) દેવીએ મારું રક્ષણ કરો.
'तथा नैर्ऋतिं हरितवर्ण शववाहनं खड्गपाणिं चेति ॥ ४ ॥ અર્થાત-મૈત્યને હરિતવર્ણ, વિવાહન અને હાથમાં તલવાર હોય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૬૭
'तथा वरुण धवलवर्ण मकरवाहनं पाशपाणिं चेति' ॥५॥
અર્થાત-વરુણને ધોળા વણે મગરનું વાહન અને હાથમાં પાશ હોય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૬૮
'तथा वायु सितवर्ण मृगवाहनं बज्रा( ध्वजा )लङ्कतपाणि चेति' ॥६॥
અર્થાત-વાયુનો સફેદવર્ણ હરણનું વાહન અને હાથમાં ધજા હોય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૬૯
"तथा कुवेरमनेकवर्ण निधिनवकाधिरूढं निचुलकहस्तं तुन्दिलं गदापाणिं चेति' ॥४॥
અર્થાત-કુબેરના અનેક વણ. નવનિધિ પર આરૂઢ થએલે, મેટા પેટ વાળો, એક હાથમાં ધનની થેલી વાળે તથા બીજા હાથમાં ગદાવાળે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૩૦
'तथा ईशानं धवलवणे वृषभवाहनं त्रिनेत्रं शूलपाणिं चेति' ॥८॥
અર્થાત-ઈશાનનો ધવલવણ, બળદનું વાહન, ત્રણ નેત્ર અને હાથમાં ત્રિશળ હોય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૭૧
'तथा नागं श्यामवर्ण पद्मवाहनमुरगपाणिं चेति' ॥९॥
અર્થાત-નાગનો શ્યામવર્ણી કમલનું વાહન તથા હાથમાં નાગ હોય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૭૨
'तथा ब्रह्माण धवलवणे हंसवाहनं कमण्डलुपाणिं चेति'
અર્થાત-બ્રહ્માનો ધવલવર્ણ, હંસનું વાહન અને હાથમાં કમંડળ હોય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૭૩
-નિગાસ્ટિવા પત્ર. ૩૮ ૬ દેવેન્દ્રોની સંખ્યા ૬૪ની છે વિસ્તારભયથી તેઓનું વર્ણન અત્રે આપ્યું નથી.