________________
શ્રી સતિકર સ્તવન. દિપાલ અને દેવેદ્રો એ સર્વે જિનેશ્વરના ભક્તોનું સર્વદા રક્ષણ કરે.
'तथा बुधं पीतवर्ण द्विभुजं अक्षसूत्रकुण्डिकापाणिं चेति ॥४॥' અર્થાતતથા (થા) બુધ નામના ગ્રહનો પીળો વર્ણ, બે ભુજાઓ પૈકીની જમણી ભુજામાં અક્ષસૂત્ર તથા ડાબી ભુજામાં કમંડલ હોય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૫૮
'तथा सुरगुरुं पीतवर्ण द्विभुज अक्षसूत्रकुण्डिकापाणि चेति ॥५॥' અર્થાત-તથા (પાંચમા) બહસ્પતિ [ગુરૂ] નામના ગ્રહને પીળો વર્ણ, બે ભુજાઓ પિકીની એક ભુજામાં અક્ષસૂત્ર તથા બીજી ભુજામાં કમંડલ હોય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૫૯
तथा शुक्र श्वेतवर्ण द्विभुजं अक्षसूत्रकमण्डलुपाणिं चेति ॥६॥' અર્થાતતથા (દા) શુક્રનો વેતવર્ણ, બે ભુજાઓ પૈકીની એક ભુજામાં અાસૂત્ર તથા છ ભુજામાં કમંડલ હોય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૬૦ ___ 'तथा शनैश्चरमीषत्कृष्णं द्विभुजं लम्बकूर्च किञ्चित्पीतं द्विभुजमक्षमालाकमण्डलुयुक्तपाणि चेति ॥७॥'
અર્થાત–તથા (સાતમા) શનિ નામના ગ્રહનો કાંઈક કાળો (નીલ) વર્ણ; લાંબા અને કાંઈક પીળા રંગના વાળવાળા તથા બે ભુજાઓ પૈકી એક ભુજામાં અક્ષમૂત્ર તથા બીજી ભુજામાં કમંડલ હોય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૬૧
तथा राहुमतिकृष्णवर्ण अर्धकायरहितं द्विभुजमर्धमुद्रान्वितपाणिं चेति ॥८॥ અર્થાત તથા (આઠમા) રાહુ નામના ગ્રહને અત્યંત કાળ વર્ણ, અડધા શરીર વગરનો, બે ભુએ પિકી એક ભુજાએ અર્ધ આપતો તથા બીજી ભુજામાં અક્ષસૂત્રવાળો હોય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૬૨
'तथा केतुं धूम्रवर्ण द्विभुजमक्षसूत्रकुण्डिकान्वितपाणिं चेति ॥९|| અર્થાત–તથા નિવમા] કેતુ નામના ગ્રહને ધૂમાડા જે વર્ણ, બે ભુજાએ પિકીની એક ભુજામાં અક્ષસૂત્ર તથા બીજી ભુજામાં કમંડલ હોય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૬૩
-નિર્વાસ્ત્રિા . પત્ર. ૨૮ ૫ શાક (ઈ), અગ્નિ, યમ, નૈઋત્ય વરુણ, વાયુ, કુબેર, ઈશાન, નાગ તથા બ્રહ્મા આ દશ દિપાલેનું સ્વરૂપ પણ નિર્વાસ્ટિા ' માં આ પ્રમાણે આપેલું છે?
'तत्र शकं पीतवर्ण ऐरावतवाहनं वज्रपाणिं चेति ॥१॥ અથત-શક્રનો પળે વર્ણ, ઐરાવત હસ્તિનું વાહન તથા હાથમાં જ હોય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૬૪
'तथा अग्नि अग्निवर्ण मेषवाहनं सप्तशिखं शक्तिपाणि चेति' ॥२॥ અર્થાત-અગ્નિને અગ્નિ જેવો વર્ણ, મેષ વાહન, સાત શિખાવાળે તથા હાથમાં શક્તિ હોય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૬૫
'तथा यमराज कृष्णवर्ण महिषवाहनं दण्डपाणिं चेति' ॥३॥
અર્થાત- યમરાજનો કાળે વણું, પાડાનું વાહન અને હાથમાં (યમ) દંડ હોય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૬૬