________________
મહાપ્રાભાવિક નવસ્મરણ,
‘દર્દી નમો ઘેજોસંહદ્વપજ્ઞાળ તથા ૭૪ દ્વી નમો સવ્વોદિત્તાન' આ એ લબ્ધિ પદોના સૂરિમંત્ર કલ્પમાં બતાવેલા વિધિ પ્રમાણે જાપ કરવાથી સર્વ ઉપદ્રવાના નાશ થાય છે]. કહેવાનુ તાત્પર્ય એ છે કે ઉક્ત લબ્ધિએના સ્વામિ એવા શ્રીશાંતિનાથ પ્રભુને નમસ્કાર કરી તે તે લબ્ધિના અધિષ્ઠિત મન્ત્રપદોનો વિધિપૂર્વક જાપ કરનારાઓ પણ તે તે લબ્ધિને પ્રાપ્ત કરવા ઉપરાંત જ્ઞાનાદિક લક્ષ્મીને પ્રાપ્ત કરે છે. वाणीतिहुअणसामिणि- सिरिदेवीजक्खरायगणिपिडगा । हदिसिपालसुरिंदा, सया वि रक्खंतु जिणभत्ते ॥ ४॥
२३०
[ वाणीत्रिभुवनस्वामिनीश्रीदेवीयक्षराजगणिपिटकाः ! ग्रहदिक्पालसुरेन्द्राः सदाऽपि रक्षन्तु जिनभक्तान् ॥ ] ભાવા:-શ્રુતદેવતા ( સરસ્વતી'), ત્રિભુવનસ્વામિની દેવી, લક્ષ્મીદેવી, યક્ષરાજ ગણિપિટક, સૂર્યાદિક ગ્રહો,
૧ શ્રુતદેવતા અને સરસ્વતી અને એક છે તેના પુરાવાઓ અને તેના ભિન્ન ભિન્ન સ્વરૂપોનાં વન માટે મારા તરફથી ‘શ્રી જૈન સત્યપ્રકાશ' માસિકના વર્ષ ૧ અક. ૩, ૬. ૭, ૮, ૧૦, ૧૧, ૧૨. વર્ષ ૨ અંક, ૧, ૨માં પ્રસિદ્ધ થએલી ‘સરસ્વતી પૂજા અને જૈના'નામની લેખમાળા જીએ. સૂરિમંત્રના પ્રથમ પીટની અધિષ્ઠાયિકા પણ શ્રુતદેવતા (સરસ્વતી) છે.
૨ રિમંત્રની પાંચ પીડે પૈકીની બીજી પીઠની અધિષ્ઠાયિકા, ચિત્ર માટે જુએ ‘સતિકર સ્તોત્ર’ના પ્રાચીન પાડૅમાંનું તેનું ચિત્ર, નં. ૫૪
૩ દ્વાદશાંગીના અધિષ્ઠાયક દેવ અને સરમંત્રના પાંચ પીઠો પૈકીની ચેાથી પીના અધિવ્હાયક, તેના ચિત્ર માટે પણ ‘સંતિકર સ્તાત્ર’ના પ્રાચીન ચિત્રપટમાંનું તેનું ચિત્ર ન. ૫૪ જુએ. ૪ સૂર્ય, ચંદ્ર, મંગળ, બૃહસ્પતિ. શુક્ર, શશિન, રાહુ અને કેતુ ‘નિર્માંળાિ'માં આ ગ્રહોનું સ્વરૂપ આ પ્રમાણે આપેલું છેઃ
'तत्रादित्यं हिंगुलवर्णमूर्ध्वस्थितं द्विभुजं कमलपाणि चेति' ॥१॥
અર્થાત્–(પ્રથમ)સૂય નામના ગ્રહના હિંગળાક જેવા વર્ણ, ઊભા રહેલા અને અને હાથેામાં કમળવાળા જાણવા આકૃતિ માટે જીએ ચિત્ર ન. ૫૫
'तथा सोमं श्वेतवर्ण द्विभुजं दक्षिणे अक्षसूत्रं वामे कुण्डिकां चेति ॥२॥
અર્થાત્—તથા (બીજા) સેામ નામના ગ્રહના શ્વેત વર્ણ, બે ભુજાએ પૈકીની જમણી ભુજામાં અક્ષત્ર(માળા) અને ડાખી ભુજામાં કુંડિકા જાણવી. આકૃતિ માટે જીએ ચિત્ર ન. ૫૬ 'तथाङ्गारकं रक्तवर्णे द्विभुजं दक्षिणेऽक्षसूत्रं वामे कुण्डिकां चेति ॥ ३॥ ' અર્થાત્–તથા (ત્રીજા) માઁગળ નામના ગ્રહના રક્તવર્ણ, એ ભુળ અક્ષસૂત્ર અને ડાબી ભુન્નમાં કુંડિકા (કમંડળુ) જાણવી. આકૃતિ માટે
પૈકીની જમણી ભુજામાં જીએ ચિત્ર ન. ૨૭