SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीमुनिसुंदरसूरि विरचित ॥ શ્રીમંત્તિર સ્તવનમ્॥ संतिकरं संतिजिणं, जगसरणं जयसिरीह दायारं । समरामि भत्तपालग - निव्वाणीगरुडकयसेवं ॥ १ ॥ [ शान्तिकरं शान्तिजिनं जगच्छरणं जयश्रियाः दातारम् । स्मरामि भक्तपालकनिर्वाणीगरुडकृत सेवम् ॥ ] ભાવા:–જેએ શાંતિના કરનાર છે, જે જગતના જીવાના શરણરૂપ છે, જેએ જય અને લક્ષ્મીના આપનાર છે, (વળી ) ભક્તજનાનું પાલન કરનાર નિર્વાણી દેવી તથા ગરુડ યક્ષે જેમની સેવા કરી છે એવા શ્રી શાંતિનાથ ભગવાનનું હું મરણ કરૂં છુ. ॐ नमो विष्पोसहि पत्ताणं संतिसामिपायाणं । झवाहातेणं, सव्वासिवदुरिअहरणाणं ||२|| [ ॐ सनमः विप्रुडौषधिप्राप्तेभ्यः शान्तिस्वामिपादेभ्यः । स्वाहामन्त्रेण सर्वाशिव दुरितहरणेभ्यः ॥ ] ભાવાથ :–જેઓને વિષુડૌષધિ નામની લબ્ધિ પ્રાપ્ત થએલી છે, જેઓ ‘જ્ઞા વાદા' (સૂરિમત્રમાં કહેલ મત્રખીજ) મંત્રના પદથી સહિત આ ગાથામાંથી નીકળતા ‘૪ નમો વિષેદિવત્તાન = સ્વાદા' એવા મંત્રના પદે કરીને જાપ કરનારના સ ઉપદ્રવેા તથા પાપનેા નાશ કરનાર છે એવા પૂજ્ય શ્રીશાંતિનાથ સ્વામિના ચરણકમલમાં કાર પૂર્વક મારા નમસ્કાર હા. ॐ संतिनमुक्कारो, खेलोस हिमाइल द्धिपत्ताणं । सौहींनमो सन्चो - सहिपत्ताणं च देइ सिरिं ||३|| [જી રાન્તિનમા: ઔષધ્યાવિધિપ્રાન્તમ્યઃ । सौंहींनमः सर्वोषधिप्राप्तेभ्यश्च ददाति श्रियम् ॥ ] ભાવાર્થ:-‰કારપૂર્વક શ્રીશાંતિનાથ પ્રભુના (ચરણકમલમાં) કરેલા નમસ્કાર શ્લેષ્મોષધ્યાક્રિક લબ્ધિ પામેલાઓને (જ્ઞાનાદિક) લક્ષ્મી આપે છે. અને કાર તથા ઊઁકાર સહિત કરેલા નમસ્કાર સર્વૈષધિ લબ્ધિ પામેલાઓને (જ્ઞાનાદિક) લક્ષ્મી આપે છે. [આ માથામાંથી પણ એ લબ્ધિપદો નીકળે છે જે આ પ્રમાણે:
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy