________________
પ્રિયંકર પ કથા.
૨૨૫
ગુણ વગરને માણસ ગુણવાનને ઓળખતે નથી, અને ગુણવાન માણસ ગુણવાનની અદેખાઈ કરે છે; [પરંતુ] ગુણવાળા અને ગુણ ઉપર પ્રેમ રાખનારા મનુષ્ય તે વિરલા જ હોય છે.”
પછી રસોઇયાએ આવીને રાજાને કહ્યું કે “હે રાજન્ ! ભેજનનાં પાત્રો તો ખાલી થઈ ગયાં છે.” ત્યારે આકાશમાં રહેલ દેવ બે –એવું ના બોલ, તું જઈને જે, મેં તે બધાં પાત્રો ભરી દીધેલાં છે. હજારે માણસોને જમાડવા છતાં પણ તે ઓછાં પડવાનાં નથી. (પછી) રાજી થએલા રાજાએ તે બધા શ્રેષ્ઠીઓને ભોજન કરાવ્યું, તે પણ તે પાત્ર તે પ્રમાણે ઠેઠ ગળા સુધી ભરેલાં જોયાં, તેથી આખા નગરને રાજાએ આમંત્રણ આપીને જમાડ્યું. કેઈપણ રસોઈ કરનાર દેખાતે નહિ હોવા છતાં પણ બધાને દેવી ભોજન મલવાથી, નગરના લોકે અજાયબીમાં ગરકાવ થઈ ગયા. (અને પિતાના મનમાં વિચારવા લાગ્યા કે:-)શું રાજાને દેવ પ્રત્યક્ષ થયો હશે? કે શું કોઈ દેવે વરદાન આપ્યું છે? (અથવા) તો શું રાજાની પાસે ચિત્રાવેલી હશે? કે શું તેને સુવર્ણપુરૂષ પ્રાપ્ત થયો હશે? રાજાએ સભાજનોને કહ્યું કે-“આ બધો ધર્મધ્યાનને પ્રભાવ જાણવો.” તે વખતે ત્યાં બેઠેલા) કવીશ્વરે આ પ્રમાણે બે આશીર્વાદના શ્લોકો કા–
"श्रीमत्कंप्रिप्रियाराद श्रीमत्पयंशोमद ।
श्रीसुतैककलौ नन्द श्रीदस्याररमास्पद ॥२७३॥ સ્વસ્તિક બંધવાળા આ શ્લોકમાં પ્રિયંકર રાજાનું નામ ગર્ભિત છે.
મહત્તમવિવેકામ! શારકુન્મસ્ટામ!
Tલાસણામ ! જુfકુન્મ ! અચાનમઃ ૨૭૪ અષ્ટદલ કમલવાળા આ લેકમાં ‘વિશાલરાજ” ગુરૂનું નામ ગર્ભિત છે. ( આશીર્વાદાત્મક કે હોવાથી આ બે લોકોને અર્થ આપ્યો નથી.)
આથી રાજા પ્રસન્ન થશે. (અને) “પ્રસન્ન થએલા એવા પ્રિયંકર રાજાએ સ્વસ્તિકબંધ કાવ્યની રચના કરનારને પાંચ ગામ, પાંચ ઘડા અને પાંચહજાર સોનામહોર આપી.”—૨૫
ત્યાર પછી પોતાના માતાપિતાને શ્રી “શત્રુંજય મહાતીર્થની યાત્રા મોટી અદ્ધિએ કરીને સહિત કરાવી. તે આ પ્રમાણે–
કહ્યું પણ છે કે –“શત્રુંજય તીર્થ, સમકિત, સિદ્ધાંત, સંઘની ભક્તિ, સંતોષ, સામાયિક અને શ્રદ્ધા આ સાત “સથી શરૂ થતા ગુણે આ લોકમાં દુર્લભ છે.”—૨૭૬