________________
૨૧૧
પ્રિયંકર નૃપ કથા. "पथसमा नत्थि जरा दारिद्दसमो पराभवो नत्थि।
मरणसम नत्थि भयं खुहासमा वेयणा नत्थि ॥२२३॥ મુસાફરી સમાન વૃદ્ધાવસ્થા નથી, ગરીબાઈ સમાન પરાભવ નથી; મરણ સમાન ભય નથી, અને સુધા સમાન કોઈ વેદના નથી.”
પછી રાજાએ દેવને પૂછયું-“હે દેવ ! રાજ્ય લાયક કોઈક પુરુષ બતાવે કે જેથી તેને રાજ્ય પર સ્થાપન કરું.” દેવ બોલ્યો કે –“પ્રિયંકરનું પુણ્ય પ્રબળ હોવાથી તેને જ તું પિતાનું રાજ્ય આપ, બીજું કોઈ અહીંયાં રાજ્ય એગ્ય નથી.” રાજા બોલ્યા કે –મારા હારના ચેરને રાજ્ય આપવું તે ઉચિત નથી. કારણ કે –
"कुराजराज्येन कुतः प्रजासुखं, कुपुत्रपुत्रेण कुतो निवृत्तिः ? ।
પુરાવાશે સુતો દે રતિ, કુરાણમાપથત તો થર ? રરકા ખરાબ રાજાના રાજ્યથી પ્રજાને સુખ કયાંથી હોય અને ખરાબપુત્રથી પિતાને શાંતિ ક્યાંથી મળે? ખરાબસ્ત્રીના સહવાસથી ઘરમાં આનંદ કયાંથી હોય અને ખરાબ શિષ્યને ભણાવવાથી ચશ ક્યાંથી મળે ?” દેવ બોલ્યો
"देशसौख्यं प्रजासौख्यं, चेद वाञ्छसि नराधिप ।
स्थापय त्वं तदा राज्ये, पुण्योत्कृष्ट प्रियङ्करम् ॥२२५॥ હે રાજન ! તે દેશનું અને પ્રજાનું સુખ ચાહતો હોય તો પુણ્યથી ઉત્તમ એવા પ્રિયંકરને જ રાજગાદી પર સ્થાપન કર.” - આ નિરપરાધી કુમારને છુટે કર ! તેણે હાર લીધો નથી. ખજાનાને તાળું લગાવ્યા પછી એ શી રીતે લઈ શકે ? તારા ખજાનામાંથી ઉપાડી લઈને મેં પોતે જ આટલા દિવસ સુધી મારી પાસે રાખી મૂક્યો હતો. આજ આ રાજ્યગ્ય પુરૂષ છે, એમ તને સૂચન કરવા માટે એના મસ્તક ઉપરથી મેં જ તારી સામે [ એ હાર] પ્રગટ કર્યો છે. પછી રાજાએ કુમારને મુક્ત કર્યો અને તે બોલ્યો કે
મારા પુત્રને તું રાજ્ય આપ.” દેવ બોલ્યો કે:-“હે રાજન ! ] તારા પુત્રનું આયુષ્ય છે ડુંક જ છે. બીજું તે પ્રજાવત્સલ નથી. હે રાજા ! જે તારા માનવામાં તે ન આવતું હોય તો ચાર કુમારિકાઓને બેલાવીને તિલક કરો. સભામાં જે કેઈને પણ તે પ્રથમ તિલક કરે તે જ રાજા થાય.” બધાએ આ વાત માન્ય રાખી. પછી રાજાએ ચાર કુમારિકાઓને શહેરમાંથી બોલાવી. તેમના હાથમાં (કંકાવટી ચોખા વગેરે) વધાવવાનો સામાન આપવામાં આવ્યો અને તેમની પાસે સભા