________________
મહાપ્રાભાવિક નવસ્મરણ,
જનાને તિલક કરાવવામાં આવ્યું. તેમણે પણ પ્રિયકરને જ રાજ્યતિલક કર્યું. દેવે તે ચારે કુમારિકાઓના મુખમાં અવતરીને ચાર શ્લાક કહ્યા. તે આ પ્રમાણેઃ— એક એલી કે—
૨૨
“ઝિનમાં સવા મૂયાઃ નરેન્દ્ર ! વ પ્રિયદૂર !
શૂરેપુ પ્રથમતેન, ફળીયાઃ પ્રજ્ઞાઃ સુલમ્ ॥રરદ્દી
હે પ્રિયંકર રાજા ! તું નિરંતર જિનેશ્વરના ભક્ત થજે, તું શૂરવીરામાં પ્રથમ છે, તેથી પ્રજાનું સુખપૂર્વક રક્ષણ કરજે !”
બીજી ખેલી કે~~
"यत्र प्रियङ्करो राजा, तत्र सौख्यं निरन्तरम् ।
તસ્મિન દેશે વ વાસ્તબ્ધ, સુમિમાંં નિશ્ચિત મવેત્ ॥રરા
જ્યાં પ્રિયંકર રાજા હશે, ત્યાં નિર ંતર સુખ રહેશે; કારણકે એના દેશમાં રહેવાથી નિરંતર સુભિક્ષ જ હશે. અથવા એવા દેશમાં રહેવું કે જ્યાં નિરંતર સુભિક્ષ જ હાય.”
ત્રીજી મેલી કે—
"अशोकनगरे राज्यं करिष्यति प्रियङ्करः ।
द्वातिश्च वर्षाणि, स्वीयपुण्यानु भावतः
રરા
પ્રિયકર (રાળ ) પોતાના પુણ્ય પ્રભાવથી અાકનગરમાં બહેાંતેર વર્ષોં સુધી
રાજ્ય કરશે.'
ચેાથી મેલી કે:--
"प्रियङ्करस्य राज्येऽस्मिन् न भविष्यन्ति कस्यचित् ।
"
તેમિક્ષમા ીતિ-પ્રૌદ્યુમયાન ૨ રા
પ્રિયકરના આ રાજ્યમાં કોઇને પણ રાગ, દુર્ભિક્ષ, મરકી, ( સાત ) ઇતિ, ચાર અને શત્રુ વગેરે ના ભય પ્રાપ્ત થશે નહિ.”
પછી દેવાએ પુષ્પાની વૃષ્ટિ કરી અને અશેાકચદ્ર રાજાએ પણ પોતાના હાથે [તેના કપાળમાં ] રાજ્યતિલક કર્યું; એટલે મુખ્ય મુખ્ય રાજપુરૂષોએ પણ પ્રિય કરને રાજ્યાભિષેક કર્યાં. પ્રિયકરની આજ્ઞા બધે પ્રવતી ગઈ. તેને ગાદી ઉપર બેસાડીને, છત્ર ધરવામાં આવ્યુ અને દેવાંગનાએ તેની આગળ નૃત્ય કરવા લાગી. મુખ્ય મુખ્ય માણસા હર્ષ પામ્યા, સ્વજને સ ંતાષ પામ્યા, માતા-પિતાર્દિક સંતુષ્ટ થયા. પ્રિયંકર રાજાને દેવતાએ રાજ્ય આપ્યાનું સાંભળીને, દુશ્મન રાજાઓએ પણ ત્યાં આવીને તેને ભેટણું કર્યું. સમસ્ત પ્રજા તેના પુણ્યની પ્રશંસા કરવા લાગી અને દેવે તથા દેવીએ પેાતપેાતાને ઠેકાણે ચાલ્યાં ગયાં.