________________
મહાપ્રાભાવિક નવરસ્મરણ.
“આ તે જ તળાવ છે કે જેના કિનારે હાથી રુપી ઘડાએ [ પણ ] બુડી જાય છે, [ અને છતાં] આ વિધિની એવી રચના છે કે તેમાંથી ( એટલા ઉંડાણુમાંથી પણ ) માછલાંએ ખાદી-ખાળી કાઢવામાં આવે છે.”-૨૦૨
૨૦૪
રાજ્યના માણસેા પણ ચિંતામાં પડી ગયા. રાજા સભામાં પણ આવતા અંધ થઈ ગયા. [એટલે] મત્રિ રાજાને સમજાવવા લાગ્યા કે ( હે રાજન્!) આ માઞતમાં શેક કરવાથી શું લાભ ? જે વસ્તુ દેવને આધીન છે, તેમાં બધાને માટે એ જ રસ્તા છે; ખેદ કરવાથી શું ? કેમકે-
“હું ઉત્તમ પુરૂષ ! સામાન્ય માણસેાની જેમ શેકને વશ થવું તે તને છાજતું નથી. [ કેમકે ] જો પવનના ઝપાટાના ભયથી પતા ચલાયમાન થઈ જતા હાત તે ઝાડવા અને પતામાં અંતર શું રહ્યું ?”-૨૦૩
સગર ચક્રવતીના સાઠ હજાર પુત્રો અને સુલસા શ્રાવિકાના ખત્રીશે પુત્રો એક જ સાથે મરણ પામ્યા હતા; તેથી હે રાજન્ ! તમારે સČથા શેક કરવે નહિ. કેમકેઃ—
जातस्य हि ध्रुवो मृत्यु- धुवं जन्म मृतस्य च । તક્ષ્માવિદ્યાëથ, હા તંત્ર ત્ત્વના ? ॥૨૦॥ એ સંસાર અસારડા, આસા બધણું જાઇ, અનેરઇ કિરિ સૂઇએ, અનેરડઇ વિહાઇ. ૨૦૫
જે જન્મ્યા છે તે જરૂર મરવાના છે અને મરણ પામેલાના જન્મ નિશ્ચિત છે, તેથી એવી અનિવાય વાતમાં વિલાપ કરવાથી શું વળવાનું ?”–૨૦૪
આ અસાર સંસારમાં આશા બધનરૂપ છે, કે જેનાથી કેટલાક સુખી થાય છે અને કેટલાક દુઃખી થાય છે. અર્થાત્ આ સૌંસારના બંધનરૂપ આશા કાઇનાથી જીતી શકાઈ નથી.”-૨૦૫
તે દિનથી પુત્રમેાહને લીધે રાન્તના શરીરમાં બેચેની રહેવા લાગી. જેમકેઃ“ખાવાની ઈચ્છા થતી નહિ, શરીરમાં વેદના થતી, આંખમાંથી નિદ્રા પણ ઉડી ગઈ, મનની અસ્વસ્થતા રહેવા લાગી, અને કાણુ જાણે શું થશે ?”-૨૦૬
કેટલાક દિવસ પછી રાજાને પાછલી રાત્રિના વખતે પેાતે ગધેડા જોડેલા વાહનમાં બેસીને દક્ષિણ દિશામાં ગયા-એવું સ્વપ્ન આવ્યુ. મંત્રિની આગળ એકાંતમાં તે સ્વપ્નું કહ્યું. પછી મત્રિએ સ્વપ્નશાસ્ત્રના જાણકારને પૂછતાં, તેણે મધ્યમ પ્રકારનું સ્વપ્ન કહ્યું. કેમકે
“ગધેડા કે ઊંટના વાહનમાં બેસીને, પેાતાને દક્ષિણ દિશામાં જતાં ( સ્વમમાં ) જોવામાં આવે તે, પેાતાનું મરણ થાડા જ વખતમાં છે તેમ જાણવુ.”-૨૦૭