________________
મહામાભાવિક નવસ્મરણ. witutત જુદા વિં, પૃ fસહપરામઃ |
कमलोत्पाटने इस्ती, कटकं कीटिकोपरि ॥२८४॥ તરખલા ઉપર કુહાડો, મૃગ પ્રત્યે સિંહનું પરાક્રમ; કમળને ઉખેડવા માટે હાથોનો શ્રમ અને કીડી પર કટક (લશ્કર) શું ? અર્થાત્ એ બધું સર્વથા અનુચિત જ છે.” બ્રાહ્મણ બો–એની જીભના ગુણથી. કહ્યું છે કે“ત્તા જિલ્લા નાસ્તિ, તરા ઘેર જ્ઞાત્ર !
जिह्वायाममृतं यस्य, तस्यात्मीयं जगत्त्रयम् ॥१८५॥ નિદ્યારે વાત વિદ્યા, વિદ્યા મિત્રવારવાદ
जिह्वाग्रे बन्धनं मोक्षः, जिह्वाग्रे परमं पदम् ॥१८६॥ જેને જીભ વશ નથી, તેને ત્રણે જગત્ સાથે વેર બંધાય છે, અને જેની જીભમાં અત (મીઠાશ) હોય, તેને ત્રણે લેક વશવર્તી રહે છે; વિદ્યા પણ જીભના ટેરવે રહે છે, મિત્ર અને બાંધવે પણ જીભથી જ પિતાના થઈ રહે છે, જીભના ટેરવે બંધ અને મોક્ષ તથા જીભના ટેરવે જ પરમપદ પણ રહેલ છે.”
કુમાર બોલ્યો-આ વાતથી જણાય છે કે તમે બ્રાહ્મણ નથી પણ કોઈક બીજા દેવ કે દાનવ જણાઓ છે. પછી તેણે બ્રાહ્મણનું રૂપ મૂકી દઈને પિતાનું દિવ્યરૂપ પ્રગટ કર્યું અને હાથી પણ અદશ્ય થઈ ગયે. અને તે બોલ્યો કે –“[ હે પુરૂષેત્તમ!] રાજવાડીમાં મારું દેવકુળ-મંદિર છે. ત્યાં હું ચક્ષ છું.” - કુમાર બે –તો આણે તારું શું બગાડયું છે? તે બોલ્યો-એ [ પિતાની ] સાહેલીઓ સાથે મારા મંદિરે આવી હતી, (અ) મારી મૂતિને જોઈને હસી પડી હતી. હું સત્યવાદી નામને યક્ષ લોકોની આશા પુરૂં છું અને લોકે મને પૂજે છે. એમ કહીને તે બોલી કે ખરેખર ! આ દેવ નથી, પણ આ તો ] પત્થર ગોઠવેલો છે. આ પ્રમાણે બોલીને વાંકું મોડું કરીને તે ચાલતી થઈ. પછીથી હું તેને વળગ્યો છું. કુમાર બોલ્યો કે:-“( હે યક્ષરાજ ! ) રાજમાર્ગમાં ચાલ્યા જતા હાથીને જોઈને કદાચ કોઈ કુતરા ભસે, તો શું હાથીએ તેની સાથે કલહ કરવો ચોગ્ય છે? મદોન્મત્ત થએલો શિયાળીઓ સિંહની આગળ જે કે વિરસ બોલે છે, છતાં તેના ઉપર શું સિંહ ગુસ્સે થાય છે ?”-૧૮૭, ૧૮૮.
તેથી તમારા જેવા સામાન્ય માણસ પર ગુસ્સો કરવો તે ઉચિત નથી. કેમકે -
“કદાચ કાગડા ગજેના મસ્તક પર વિષ્ટા કરે, તો તે કાગડાની જાતને ઉચિત છે, પરંતુ તેથી ગજેના બળમાં કાંઈ હીનતા આવતી નથી. અર્થાત હાથી તે હાથી જ રહે છે.”—૧૮