________________
૧૫૮
મહાપ્રાભાવિક નવસ્મરણ,
“યંત્ર વિદ્યાનમાં નાસ્તિ, ચત્ર નાસ્તિ ધનાળમાં | न सन्ति धर्मकर्माणि, न तत्र दिवसं वसेत् ॥ १ ॥
જ્યાં વિદ્યાની કે ધનની પ્રાપ્તિ થાય નહિ અને ધર્મકરણી જ્યાં સાધી શકાય નહિ, ત્યાં એક દિવસ પણ વાસ કરવે નહિ.”
વહી:——
कुप्रामवासः कुनरेन्द्र सेवा, कुभोजनं क्रोधमुखी च भार्या । कन्याबहुत्वं च दरिद्रता च, षड् जीवलोके नरका भवन्ति ॥१॥ ખરાબ ગામમાં વાસ કરવા, અયાગ્ય રાજાની સેવા-નેાકરી કરવી, ખરામ ભેાજન, ક્રોધયુક્ત મુખવાળી સ્ત્રી, ઘણી કન્યાઓ અને ગરીબાઈઆ છ ( વસ્તુ)
સસારમાં નરક સમાન છે.”
ફરીથી પ્રિયશ્રી, પુત્ર સ્નેહનાં દુ:ખથી નસીબને ઠપકા આપીને, કહેવા લાગી કે—જો પુત્ર આપ્યા તા તેના વિયેાગ શા માટે કર્યો ? આપીને પાછું લઇ લેવું (એ સજ્જનને ) Àાભતુ' નથી. કારણ કેઃ——
"जइ देसि देव ! तुट्टो मा जम्मो देसि माणुसे लोए । अह जम्मं मा पुत्तं अह पुत्तं मा विओगं च ॥१॥
હે દેવ ! જે પ્રસન્ન થએલા એવા તુ કંઇ આપવાને ઈચ્છતા હાય તે મનુષ્યલેાકમાં જન્મ ન આપીશ, અને જો જન્મ આપે તે પુત્ર ન આપીશ. અને જે પુત્ર જ આપે તેા (તેના ) વિયેાગ ન આપીશ.”
[ વળી ] હે પ્રાણનાથ ! અહીં મને નિર'તર પુત્ર મરણનું દુઃખ સ્મરણમાં આવ્યા કરે છે. તેથી ( આપણે ) અશાકપુર શહેરમાં જઇએ તે સારૂં. આ પ્રમાણે સાંભળીને શ્રેષ્ઠિએ કહ્યું કે: “હે પ્રિયા ! શહેરમાં તે રહીએ, પણ ત્યાં પાણી, બળતણ, છાણુ વગેરે સવ ચીજો પૈસાથી જ મળી શકે છે. ( તેથી ) વ્યવહારીઆએ-ધનવાને એ નગરમાં રહેવુ ચેાગ્ય છે, અને ગરીબેએ ગામડામાં રહેવુ ઉચિત છે. અત્યારે આપણી પાસે ધન નિહ હાવાથી શહેરમાં આપણી સન્મુખ પણ કાઇ જોશે નહિ. કહ્યુ પણ છે કે:~~
“દે વાય ! નમતુë, સિદ્ધો, વસ્ત્રજ્ઞાતઃ 1
पश्यामि सकलान् लोकान् न मां पश्यति कश्चन ॥४२॥
.
હે ગરીમાઇ ! તને નમસ્કાર થાએ. [ કારણકે] તારી મહેરબાનીથી મારું કા સિદ્ધ થઇ ગયું [તે એકે ] હું તમામ લોકોને જોઇ શકું છું અને મને કોઇ પણ જોતું નથી અર્થાત્ મારા સામું કોઇ લેવાની દરકાર પણ કરતુ નથી.”