________________
પ્રિયકર નૃપ થા
ધન વગર મહત્ત્વપણું હેાતું નથી, અર્થાત્ ધન વગરનાને કાઈ માન આપતુ નથી. કહ્યું છે કેઃ—
"धनैर्दुष्कुलीनाः कुलीनाः क्रियन्ते
धनैरेव पापात् पुनः निस्सरन्ति । धनेभ्यो विशिष्टो न लोकेऽस्ति कश्चिद् धनान्यर्जयध्वं धनान्यर्जयध्वम् ॥ १॥
ધનથી હલકા કુળવાળા કુલીન થાય છે. ધનથી જ પાપમાંથી મહાર નીકળે છે, લેાકેામાં ધનથી ( વધીને) કાઇ પણ શ્રેષ્ઠ નથી [ માટે હે લેાકેા !] તમે ધન
ઉત્પન્ન કરા ! ધન ઉત્પન્ન કરે.”
પ્રાપ્તિ થઇ. ( તેથી
ગરીમામાં પણ
એટલામાં તે પતિને એક પુત્રની
તેને આનદ થયેા. કહ્યું છે કેઃ—
૧૫૭
"संसार भारखिन्नानां तिस्रो विश्रामभूमयः । अपत्यं च कलने च, सतां सङ्गतिरेव च
in
સ'સારના ભારથી ખિન્ન થએલાએને પુત્રની પ્રાપ્તિ, સ્ત્રી અને સત્સંગ-સજનાની સેાબત એ ત્રણ વિશ્રામનાં સ્થાન છે,”
જ્યારે ( એ ) પુત્ર એક વરસના થયા ત્યારે ( તે ) સાધારણ રેગથી મરણુ પામ્યા. ( તેથી ) માતાને બહુ દુઃખ થયું. કહ્યું છે કેઃ—
"नारीणां प्रिय आधारः, स्वपुत्रस्तु द्वितीयकः । सहोदरस्तृतीयः स्या- दाधारत्रितयं भुवि
॥૬॥
દુનિઆમાં સ્ત્રીઓના ત્રણ આધાર કહેલા છે:-પ્રથમ પતિ, મીજો પેાતાના પુત્ર અને ત્રીજો સગા ભાઇ.”
સ્ત્રીએના આધાર રૂપ અને મનેાનિવૃત્તિના કારણરૂપ પુત્ર વિના તેણી (પ્રિયશ્રી) મહુ દુઃખ પામી. કારણ કેઃ—
“ત્રામે વાસો વૃદ્રિત્ત્વ, મૂત્વ દ્દો ગૃહે । पुत्रैः सह वियोगश्च दुःसहं दुःखपञ्चकम्
Ro
ગામડામાં નિવાસ, દરિદ્રતા, મૂખ પણું, ઘરમાં કલહ અને પુત્રાને વિયેાગ–એ પાંચ દુઃખા દુઃખે કરીને સહન કરી શકાય છે.”
પછી પ્રિયશ્રીએ પોતાના પતિ પામદત્તને કહ્યું કે: “હે સ્વામિન્ ! અહીં આવવાથી જેવી જોઇએ તેવી ધનની પ્રાપ્તિ ન થઇ, પુત્ર પણ મરણ પામ્યા. લાભ ઇચ્છતા મુલમાં પણ ખોટ ગઇ. માટે અધમી (પ્રતિકુળ ) ગામમાં રહેવું આપણને ઉચિત નથી. કહ્યું છે કે:--