________________
૧૪૧
મહાત્રાભાવિક નવસ્મરણ,
યંત્ર ૨૩ ચિત્ર ન. ૪૮). આ યંત્ર કેશર, ગોરૂચંદનથી ભાજપત્ર પર લખવાથી ખાલકને શાંતિ પુષ્ટિ અને રક્ષણ કરનાર થાય છે.
ઢીંકારના ત્રણ આંટા મારીને તેની અંદર [ાગી] નામ લખીને, મહાર ફરતી આઠે પાંખડીઓમાં ટ્વીંકાર લખીને [ફરતા ઢાકારના ત્રણ આંટા મારવા]. (આકૃતિ માટે જુઓ વ॰ યંત્ર ૨૪ ચિત્ર ન. ૪૯) આ યંત્ર કેશર, ગેારૂચંદનથી ભાજપત્ર પર લખીને કંઠે, ભુજાએ ધારણ કરવાથી, તાવની પીડા, હિસ્ટીરીઆની પીડા, ભૂત, પિશાચના વળગાડ વગેરેની શાંતિ થાય છે.
ફ્રી શ્રીં હી શ્રીં હીંની અંદર નામ લખીને, બહાર ફરતી સેાળ પાંખડીએમાં મૈં શ્રી કાર લખીને [ક્રૂરતા કૈંકારના ત્રણ આંટા મારવા ], ( આકૃતિ માટે જીએ ૩૬૦ યંત્ર. ૨૫ચિત્ર ન. ૫૦) આ યંત્ર કેશર, ગેાચદનથી ભોજપત્ર પર લખવાથી દુર્લીંગનારી સૌભાગી થાય છે.
ત્રીજી ગાથાના મન્ત્રો તથા યન્ત્રા સમાપ્ત.