________________
ઉવસગ્ગહર સ્તાત્ર
૧૪૧
[પાર્શ્વ ટીકા-આવાહન મન્ત્ર-ૐ =માર્ણવ ! લવૃત્તિ ! સાળિ ! સર્વાનું મન आगच्छ आगच्छ अत्र स्थाने तिष्ठ तिष्ठ स्वाहा ॥ ]
બીજી ચિંતામણિ નામનું ચક્ર (યંત્ર) આ પ્રમાણે જાણવું—
યંત્રની મધ્યમાં પ્રથમ ધરણેન્દ્રની ફણા સહિત પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાની સ્થાપના કરીને, [બિંબની] નીચે ઊઁકાર બીજાક્ષર લખીને, તેની બહાર ચાર પાંખડીએમાં પાર્શ્વનાથ નામના એકેક અક્ષર લખીને, તેની બહાર આઠ ખુણાઓની [દિશાઓની] પાંખડીએમાં ૐ બ્લ્યૂ વ્રુક્ષને નમઃ, ૐ શબ્લ્યૂ ધમેન્દ્રાય નમઃ, ૐ ૪. નાય નમઃ, ૐ કર્યું પદ્માવત્યે નમઃ, આ પ્રમાણે લખીને; તેની બહાર ह्रीं ॐ ह्रः देव ! त्रायस त्रायस ॐ ह्रीं इवीं हं सं यः यः यः क्षिप ॐ स्वाहा ह्रींक्षी નમઃ । આ મન્ત્ર વીંટીને, પછી સેાળ પાંખડીના કમલની સેાળ પાંખડીઓમાં સાળ સ્વરાની સ્થાપના કરીને, ફરી પાછું આઠ પાંખડીનું કમલ કરીને, તેની પાંખડીઓમાં ૪ [નમો] દુતાળ દ્વીં નમઃ ૐ નમો] સિદ્ધાળ હ્રીં નમ:, ૩૪ [નમો] આયાળ ↑ નમઃ, ૐ [નો] ૩૫ન્નાયાળ ઢોઁ નમઃ, ૐ [નમો] ઢોર સબ્ય साहू ह्रीं नमः, ॐ दर्शनाय ह्रीं नमः, ॐ ज्ञानाय ह्रीं नमः, ॐ चारित्राय ह्रीं नमः ની સ્થાપના કરીને, પછી ૪ ઉવસગ્ગહર પાસ, પાસ' વંદામિ કમ્મઘણુમું; વિસહર વિસનિન્નાસ, મંગલ કલ્લાણુ આવાસ' સ્વાહા આ પ્રમાણે પ્રથમ ગાથા સંપૂર્ણ ફરતી વીંટવી.
પછી અનન્ત-કુલિક-વાસુકિશખપાલ-તક્ષક-કર્કોટક-પદ્મ અને મહાપદ્મ એ આઠ નાગાધિપતિઓનાં નામની શરૂઆતમાં કાર તથા અંતમાં નમઃ શબ્દ સહિત આઠ પાંખડીઓમાં અનુક્રમે લખીને, પછી તેની ફરતી ૐ વિસહરકુલિંગમત, કંઠે ધારેઇ જે સયા મણુએ; તસ્સ ગહુ રાગ મારી, દુરૃજરા જંતિ વસામ સ્વાહા. આ પ્રમાણે બીજી ગાથા સપૂર્ણ ફરતી વીંટીને, ફરી પણ બહારની બાજુ સેાળ પાંખડીઆમાં સેાળ વિદ્યાદેવીઓનાં નામ (પા ટીકાના મતે શરૂઆતમાં મેં હૈં ફ્ક્ત તથા અંતમાં નમઃ શબ્દ સહિત) લખીને, તેની બહારની બાજુ ફરતી ચાવીશ પાંખડીઓમાં ચેાવીશ તીર્થંકરની ચાવીશ માતાનાં નામ નવમા ચત્રમાં બતાવી ગયા છીએ તે અનુક્રમે સ્થાપન કરીને, ફરી આઠ પાંખડીએમાં આઠ દ્વિપાલનાં નામે લખીને તેને ફરતી [૪] ચિğ દૂરે મતે, તુઝ પણામે વિ બહુલેા હેાઇ; નતિરિએસ વિ જીવા, પાતિ ન દુખદાહગ્ગ સ્વાહા. આ પ્રમાણે ત્રીજી ગાથા સ’પૂર્ણ ફરતી વીંટીને તેને ફરતી આઠ પાંખડીએમાં આદિત્ય-જયા, સામ-અજિતા, મગલઅપરાજિતા, બુધ-જભા, બૃહસ્પતિ-માહા, શુક્ર-ગૌરી, શનિ-ગાન્ધારી, રાહુ કેતુ