________________
૧૪૦
મહામાભાવિક નવમરણ. ॐ जयायै नमः, ॐ अग्नये नमः, ॐ अजितायै नमः, ॐ यमाय नमः, ॐ अपराजितायै नमः, ॐ नैर्ऋताय नमः, 30 जंभायै नमः, ॐ वरुणाय नमः, ॐ मोहायै नमः, ॐ वायवे नमः, ॐ वीरायै नमः, ॐ कुबेराय नमः, ॐ नारायणाय નમ:, ૩ૐ શાનાય નમઃ, ૐ વિજ્ઞથાયે નમ:, (પાર્શ્વ ટીકાના દરેક પદમાં નમઃ આગળ હ્રીં શબ્દ છે. ) લખીને, પછી બહારની આઠ પાંખડીઓમાં 8 आदित्याय नमः, ॐ सोमाय नमः, ॐ मङ्गलाय नमः, ॐ बुधाय नमः, ॐ बृहस्पतये નમ, ૩૪ શુક નમ, ૩૪ શનૈશ્ચરાય નમઃ, ૐ નાદુવેલુખ્ય નમઃ દરેક પાંખડીઓમાં એકેક એ પ્રમાણે લખીને, બહાર ફરતા કારના ત્રણ આંટા મારવા. ચારે બાજુએ સરખા વજથી અંકિત માહેન્દ્રમંડલની આલેખન કરીને, તેના ચારે ખુણાઓમાં ઢ ઢ તથા કિ તિ એ પ્રમાણે લખીને, તેની મધ્યમાં ઉપરોક્ત યંત્રની સ્થાપના કરવી (આકૃતિ માટે જુઓ ૩૦ ૯ ચિત્ર નં. ૩૪)
આ બહચક નામનું ચક ગુરુપરંપરાએ ઉતરી આવેલા ગુરૂના મુખકમલથી જાણુંને, કેશર વગેરે સુગંધી દ્રવ્યથી ભેજપત્ર પર આલેખીને, ચકની જમણી બાજુએ પાશ્વયક્ષની મૂર્તિ તથા ડાબી બાજુએ પાશ્વપક્ષિણી (પદ્માવતી)ની સ્થાપના કરીને, ત્રિકાળ જાઈ, મગ, માલતી વગેરે સુગંધીવાળા પુષ્પોથી પૂજન કરવાથી (પૂજન સ્નાન, આત્મરક્ષા વગેરે ક્રિયા પ્રથમ કર્યા પછી કરવું ), અને નાસિકાના અગ્રભાગને વિષે બંને નેત્રે સ્થાપન કરીને મૂલગ્નનું નિરન્તર ધ્યાન કરવાથી, [સાધકને સર્વ સંપદાની પ્રાપ્તિ થાય છે. ધ્યાન ધરવાના મન્ચ આ પ્રમાણેઃ-
જટા શો શt êાં સ્ટf નમ: (પાશ્વ ટીકા-દ થી શ ાં જ દરું ઈ 78) અથવા ૩% હૈં થી સરું નામ પણ વિસર વરz
૪ [É»] દી થઈ [ નમઃ આ મન્ત્ર માંથી બંનેનો યા એક મંત્રનો જાપ કરવો.
રોગનાશક વિદ્યા-૩ નt (?) માજ અને સંરૂ વિજ્ઞ૩ જે भगवइ महाविज्जा उग्गो महाउग्गे जसे पासे पासे सुपासे पासमालिणी ठः ठः स्वाहा। પાર્શ્વનાથ ભગવાનના જન્મનક્ષત્રનો યોગ જોઈને, આ વિદ્યાને ચોથભક્ત (ઉપવાસ) કરીને ૧૦૦૮ એક હજાર આઠ જાપ કરવાથી વિદ્યા સિદ્ધ થાય છે, સિદ્ધ થયા પછી ગામમાં અથવા નગરમાં મરકી વગેરેના ઉપદ્રવ વખતે ધૂપ, બલિકર્મ વગેરે પ્રથમ કરીને આ વિદ્યાનો જાપ કરવાથી મરકી વગેરેના ઉપદ્રવને નાશ થાય છે. શ્રી ચન્દ્રસેનક્ષમાશ્રમણના વચનાનુસાર ચક્રનો ઉદ્ધાર કરી પ્રસ્તુત વિધાન કહ્યું છે. 0 બહત્ ચકની વિધિ સંપૂર્ણ 1 આ પ્રથમ દેવકુલ છે "