________________
Rav
મહાપ્રાભાવિક નવસ્મરણ,
૭ ||
ज्ञानवद्भिः समाम्नातं वज्रस्वाम्यादिभिः स्फुटम् । विद्यावादात्समुद्धृत्य वीजभूतं शिश्रियः जन्मदावहुताशस्य प्रशांतिनववारिदं । गुरुपदेशाद्विज्ञाय सिद्धचक्रं विचिंतयेत्
મહા
વિદ્યાપ્રવાદમાંથી ઉદ્ધાર કરીને, વજ઼સ્વામી આદિ જ્ઞાની પુરૂષોએ પ્રગટપણે માક્ષલક્ષ્મીના ખીજભૂત માનેલું અને જન્મમરણાદિ દાવાનળને પ્રશાંત કરવાને નવીન મેઘ સમાન સિદ્ધચક્રનું ગુરૂના ઉપદેશથી જાણીને ક ક્ષય માટે ચિંતવન કરવું. ૭૫-૭૬ नाभिपद्मे स्थितं ध्यायेदकारं विश्वतो मुखं । सिवर्ण मस्तकांभोजे आकारं वदनाम्बुजे
उकारं हृदर्याभोजे साकारं कंठपंकजे ।
श्रतसिंधुसमुद्भूतं अन्यदऽप्यक्षरं पदं । अशेषं ध्यायमानं स्यान्निर्वाणपदसिद्धये
116511
सर्वकल्याणकारीणि बीजान्यऽन्यान्यपि स्मरेत् ॥७८॥
નાભિકમળમાં રહેલા સબ્યાપિ કારનું, મસ્તક પર વિષ્ણુંનું, મુખકમળમાં આકારનું, હૃદયકમળમાં કારનું અને કંઠમાં સાકારનું ચિંતવન કરવું ( આકૃતિ માટે જુએ ચિત્ર નં. ૨૩) તથા સથા કલ્યાણકરવાવાળા ખીજા પણ બીજાક્ષરાનુ સ્મરણ કરવું.-૭૭–૭૮.
[S[ા
||૭||
સિદ્ધાંતરૂપ સમુદ્રમાંથી ઉત્પન્ન થએલા બીજા પણ અક્ષરો તથા પદોનુ કરેલું એવું ધ્યાન પણ મેાક્ષપદની સિદ્ધિને માટે થાય છે.-૭૯
वीतरागो भवेद्योगी यत्किंचिदपि चिंतयेत् ।
.
तदेव ध्यानमाम्नातमतोऽन्ये ग्रंथविस्तराः ૫૮૦ની
જે કાઇપણ પદનું, વાક્યનું કે શબ્દનું ચિંતવન કરતાં યેાગી રાગ રહિત થાય, તેને જ ધ્યાન કહેલું છે. આ પદ્માદિ સિવાય બીજા કેટલાક ઉપાયેા ગ્રંથ વિસ્તારથી જાણવા.-૮૦
इति गणधरधुर्याविष्कृतादुद्धृतानि । प्रवचनजलराशेस्तत्त्वरत्नान्यऽमूनि हृदयमुकुरमध्ये धीमतामुल्लसंतु । प्रचितभवशतोत्थक्लेशनिर्नाशहेतोः
આ પ્રમાણે મુખ્ય ગણધરે પ્રગટ કરેલા, પ્રવચનરૂપ સમુદ્રમાંથી ઉદ્ધરેલા સત્ત્વરૂપ આ રત્ને, અનેક ભવામાં ઉત્પન્ન થએલા ક્લેશને નાશ કરવા માટે, બુદ્ધિમાન મનુષ્યેાના હૃદયરૂપ અરિસામાં ઉચ્છ્વાસ પામે.-૮૧, ૮૨.
11220
॥૮॥