________________
પદસ્થાનનું સ્વરૂપ.
વિદ્મ શાંતિ માટે पूर्वाशानुक्रमादेवमुद्दिश्यान्यदलान्यपि । अष्टरानं जपेद्योगी सर्वप्रत्यूहशांतये
॥६९॥ પૂર્વ દિશામાં પ્રથમ પાંખડીએ 8 એ જ અનુક્રમે બીજી પણ પાંખડીઓને દિશિવિદિશિમાં સ્થાપન કરી સર્વ જાતના વિદનની શાંતિ માટે એગીએ આઠ દિવસ સુધી તે અષ્ટાક્ષરી વિદ્યાને જાપ કરે (આકૃતિ માટે જુઓ ચિ. નં. ૨૨)
Twાત્રી તાંતે રામઢળા વર્તન |
निरूपयति पत्रेषु वर्णानेतानऽनुक्रमम् ॥७॥ જાપ કરતાં કરતાં આઠ રાત્રિ વ્યતીત થયે છતે આ કમળની અંદર રહેલી પાંખડીઓને વિષે તે અષ્ટાથરી વિદ્યાના વર્ગો અનુક્રમે જોવામાં આવશે.-૭૦
भीषणाः सिंहमातंगरक्षाप्रभृतयः क्षणात्।
ફાતિ યંતis ચાનવજૂતાઃ ૧૭ [આ અક્ષરો જોવાથી જેનારમાં એવું સામર્થ્ય આવે છે કે ધ્યાનમાં વિન્ન કરનાર ભયંકર સિંહ, હાથી, રાક્ષસ અને બીજા પણ ભૂત, પ્રેત, સર્પાદિ તત્કાળ શાંત થઈ જાય છે.-૭૧
मंत्रः प्रणवपूर्वोऽयं फलमैहिकमिच्छभिः ।
ध्येयः प्रणवहीनस्तु निर्वाणपदकांक्षिभिः ॥७२॥ [આ નમો અરિહંતાણ મંત્રનું આ લેક સંબંધી ફળ ઈચ્છનારાઓએ ૐકાર સહિત ધ્યાન કરવું, પરંતુ મોક્ષપદની જ ઈચ્છાવાળાઓએ તે ૩ૐ કાર વગર ધ્યાન કરવું.-૭૨
__ चिंतयेदऽन्यमप्येनं मंत्रं कौघशांतये।
स्मरेत् सत्योपकाराय विद्यां तां पापभक्षिणीं ॥७३॥ [
શ્રીમદ્ધિવર્ધનતેભ્યો નમ:] કર્મના ઓઘની શાંતિ માટે આ બીજ પણ મંત્રને ચિંતવ અને સર્વ જીના ઉપકારને માટે તે પાપભક્ષિણી વિદ્યાનું સમરણ કરવું. પાપભક્ષિણી વિદ્યા આ પ્રમાણે છે –૩% બâમુવરામઢવાણિનિ TIत्मक्षयंकरो, श्रुतज्ञानज्वालासहस्रज्वलिते, सरस्वती मत्पापं हन हन दह दह शाँ क्षी क्ष झै क्षों क्षा क्षः क्षीरधवले अमृतसंभवे वं व हूँ हूं स्वाहा.-७3.
प्रसीदति मनः सद्यः पापकालुष्यमुज्झति ।
प्रभावाऽतिशयादऽस्या ज्ञानदीपः प्रकाशते ॥४॥ આ વિદ્યાના પ્રભાવથી મન તત્કાળ પ્રસન્ન થાય છે, પાપની કલુષિતતાને ત્યાગ થાય છે અને જ્ઞાનદીપક પ્રકાશિત થાય છે.–૭૪.