________________
RE
પદસ્થધ્યાનનું સ્વરૂપ अष्टपत्रे सिताम्भोजे कर्णिकायां कृतस्थितिम् । आद्यं सप्ताक्षरं मंत्र पवित्रं चिंतयेत्ततः ॥३४॥ सिद्धादिक चतुष्कं च दिपत्रेषु यथाक्रमम् ।
चूलापादचतुष्कं च विदिकपत्रेषु चिंतयेत् : ॥३५॥ [પ્રથમ આઠ પાંખડીનું કમળ ચિંતવવું; તે કમળની મધ્ય કણિકામાં સાત અક્ષરવાળે પવિત્ર મંત્ર ણમો રિહંતાણં પહેલાં ચિતવવો. પછી સિદ્ધાદિક ચાર મંત્ર [પદોને દિશાઓની પાંખડીઓમાં તથા વિદિશાની ચારે પાંખડીઓમાં અનુક્રમે ચાર ચલિકાઓ ચિંતવવી. (આકૃતિ માટે જુઓ ચિત્ર. નં-૧૫) તે આ પ્રમાણે –
ગમો સિદ્ધા પૂર્વ દિશામાં, નમો સાથીવાળું દક્ષિણ દિશામાં, ગમો ડાયાબં પશ્ચિમ દિશામાં, મોટો કાળું ઉત્તર દિશામાં તથા gો પંડ્યનમુનો અગ્નિ ખુણામાં, ત્રવqાળો નૈત્રાત્ય ખુણામાં, કંટાળું વાયવ્ય ખુણામાં, તથા પૂઢમં વડું મારું એ મંત્ર પદ ઈશાન ખુણામાં આ પ્રમાણે નમસ્કાર મહામંત્રનું ચિંતવન કરવું-૩૪-૩૫
त्रिशुद्धया चिंतयंस्तस्य शतमष्टोत्तरं मुनिः ।
भुजानोऽपि लभेतैव चतुर्थतपसः फलं ॥३६॥ મન, વચન અને કાયાની શુદ્ધિ વડે એકાગ્રચિત્તથી એકસો આઠ વાર આ નમસ્કાર મહામંત્રને જે મુનિ ગણે, તે આહાર કરવા છતાં પણ એક ઉપવાસનું ફળ પામે છે.
एनमेव महामंत्रं समाराध्येह योगिनः ।।
त्रिलोक्यापि महीयतेऽधिगताः परमां श्रियः ॥३७॥ આ જ મહામંત્રને સારી રીતે આરાધીને, આત્મલક્ષમીને મેળવી, આ ભવમાં પણ યોગીઓ ત્રણ લોકના જીવોથી પૂજાય છે.-૩૭
कृत्वा पापसहस्राणि हत्वा जंतुशतानि च ।
अमुं मंत्र समाराध्य तिर्यंचोऽपि दिवं गताः ॥३८॥ હજાર પાપો કરનાર તથા સેંકડોની સંખ્યામાં પ્રાણિઓને હણનાર એવા તિર્થ પણ આ મહામંત્રનું આરાધન કરી સ્વર્ગમાં ગયા છે.-૩૭
गुरुपंचकनामोत्था विद्या स्यात षोडशाक्षरा ।
जपन् शतद्वयं तस्याश्चतुर्थस्याप्नुयात् फलं ॥३९॥ પંચપરમેષ્ઠિના નામથી ઉત્પન્ન થએલી સેળ અક્ષરની વિદ્યા થાય છે. તે વિદ્યા જે બસો વાર જપે તો એક ઉપવાસનું ફળ મળે. [ગરિહંત પદ્ધ ગાયિકવશ્વયાહૂ આ સેળ અક્ષરી વિદ્યા જાણવી).